SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૭ અટ્ટણનો હરીફ હતો.તેને ફલિહમલે હરાવ્યો હતો.' ૧. આવયૂ. ૨.પૃ. ૧૫૨, ૧૫૩, વ્યવભા.૧૦.૧૦, આવનિ.૧૨૭૪, ઉત્તરાશા. પૃ. ૧૯૨થી. મઝદેસ (મધ્યદેશ) શ્રમણોનો અત્યંત માનીતો દેશ.' આ દેશમાં સાત કુલગર જન્મ લે છે. કેવલજ્ઞાનપ્રાપ્ત ચક્રવટ્ટિ ભરહ(૧) આ દેશમાંથી પસાર થઈને અટ્ટાવય પહોંચે છે અને ત્યાં મોક્ષ પ્રાપ્ત કરે છે. ભદ્રબાહ(૧)ના સમયમાં મોટો દુકાળ આ દેશમાં પડ્યો હતો. દુપ્પસહનો જીવ સ્વર્ગમાંથી આ દેશમાં અવતરશે. કેટલાક આ દેશને આર્યક્ષેત્ર કહે છે જ્યારે કેટલાક તેને કોસલદેશ કહે છે. ૧. બૃભા.૩૨૫૭, વૃક્ષ.૯૧૧. ૨. તીર્થો.૧૦૦૫. ૩. જખૂ.૭૦. ૪. તીર્થો.૭૧૬. ૫. એજન.૮૩૧. ૬. બૃ.૯૧૧. ૭.જબૂશા પૃ.૨૮૦ મઝમિયા (માધ્યમિકા) જ્યાં રાજા મેહરહ(૨) રાજ કરતો હતો તે નગર.' તેની એકતા રાજસ્થાનમાં ચિત્તોડ પાસે આવેલ નગરી નામના સ્થળ સાથે સ્થાપવામાં આવી છે. ૧. વિપા.૩૪. ૨. જિઓડિ.પૃ.૧૧૬. મજઝિમઉવરિગેલિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૨૭ અને ૨૮ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેલિજ્જગ. ૧. સમ. ૨૭-૨૮. મજુઝિમગવિજ્જ મધ્યનો ગેલિજ્જ થર. તેના ત્રણ ભાગ છે – મજુઝિમહિટ્ટિમ, મજૂઝિમમઝિમ અને મજઝિમઉવરિમ. ૧. સ્થા.૨૩૨. ૨. ઉત્તરા.૩૯.૨૧૨, સ્થા.૨૩૨. મઝિમ મજૂઝિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૨૬ અને ૨૭ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેવિક્તગ. ૧. સમ.૨૬-૨૭. મજૂઝિમહિમિગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૨૫ અને ૨૬ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેલિજ્જગ. ૧. સમ.૨૫-૨૬. મઝિમહેટ્રિમર્ગવિજ્જગ આ અને મજુઝિમહિઢિમગવિજ્જગ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૮, સ્થા.૨૩૨, સમ.૨૫. ૧. મજૂઝિયા (મધ્યમા) જે રાતે તિત્થર મહાવીરને કેવલજ્ઞાન થયું તે જ રાતે મહાવીર જંભિયગામથી જ્યાં ગયા હતા તે નગર. કહેવાય છે કે તે જંભિયગામથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy