SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૧ ૧. સમ.૨૦. ભિલ્લ એક અણારિય (અનાર્ય) જાતિ. વિંધ્ય, સાતપુડા અને અજંતાના ડુંગરોમાં વસતી આર્યો પૂર્વેની ભીલ જાતિ છે. જાતિઓના મોટા જૂથોમાંનું ભીલોનું મુખ્ય જૂથ હતું. મેવાડ, માલવા, ખાનદેશ અને ગુજરાતમાં આજ વહેંચાયેલા દેશના મોટા ભાગ ઉપર એક વખત ભીલોનું આધિપત્ય હતું. ૧. સૂત્રશી પૃ.૧૨૩. ૨. લાઈ. પૃ.૩૫૯. ૧. ભિસગ (ભીખક) ઓગણીસમા તિર્થંકર મલિ(૧)ના મુખ્ય શિષ્ય. સમવાય અનુસાર મલ્લિના પ્રથમ શિષ્ય ઈદ(૩) હતા. ૧. તીર્થો.૪૫૩. ૨. સમ. ૧૫૭. ૨. ભિસગ (ભિસક) આ અને ભસઅ એક છે." ૧. બૃ.૧૩૯૭, ટિ.૧. ૧. ભીમ ભરહ(૨)માં જન્મવાનો બલભદ(૭)નો ભાવી સાતમો પડિયg." ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૬. ૨. ભીમ હત્થિણાઉરનો ફૂટગ્રહ (પ્રાણીઓને ફંદામાં ફસાવી પકડનાર). પોતાની ગર્ભવતી પત્ની ઉપ્પલાનો દોહદ તેણે તેને વિવિધ પ્રાણીઓનું માંસ ખાવા માટે પૂરું પાડીને પૂરો કર્યો હતો. ઉપ્પલાએ પછી ગોત્તાસ(૨)ને જન્મ આપ્યો હતો.' ૧. વિપા.૧૦-૧૧, સ્થાઅ.પૃ.૫૦૭. ૩. ભીમ દક્ષિણના રમુખસ દેવોનો ઇન્દ્ર. તેને ચાર રાણીઓ છે – પઉમા(૬), પઉમાવતી(૭), કણગા અને રણપ્રભા(૧). ૧.પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬. ૪. ભીમ જુઓ ભીમસેન(૧).૧ ૧. મર.૪૬૧, નિશીયૂ.૧.પૃ.૪૩, ૧૦૫. ૧. ભીમસેન હત્થિણાકરના પંડુરાયનો પુત્ર અને જુહિકિલ્લ, અજુણ(૨) વગેરેનો ભાઈ. તેણે સંસારનો ત્યાગ કરી, આચાર્ય સુફિય(૪)ની આજ્ઞામાં રહી શ્રમણત્વનું પાલન કર્યું. તેણે ચૌદ પુત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે સખ્તજ પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૧. જ્ઞાતા.૧૧૭, નિશીયૂ.૧.પૂ.૪૩, I ૩. જ્ઞાતા.૧૩૦,મર.૪પ૯ પ્રમાણે તેને - ૧૦૫, વિશેષાકો પૃ.૬૭૭. | અગિયાર અંગ(૩)નું જ્ઞાન હતું. ૨.મર.૪૫૮. | ૪. જ્ઞાતા.૧૩૦, મર.૪૬૧. ૨. ભીમસેન અતીત ઓસપ્પિણીના અથવા અતીત ઉસ્સપ્પિણીના દસ ક્લયરમાંના છઠ્ઠા ક્લયર. જુઓ ક્લયર. ૧. સ.૧૫૭. ૨. સ્થા. ૭૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy