SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભવણવાસિ દેવોનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય એક લાખ સાગરોપમ વર્ષથી કંઈક વધારે છે. તેમની ઊંચાઈ સાત રત્તિ છે. તેમને તેમનાં પોતાનાં સુખો યા આનંદપ્રમોદો છે. તેઓ જિનોના (તીર્થંકરોના) જન્મકલ્યાણક વખતે અને સ્નાત્રવિધિ વખતે ઉપસ્થિત રહે છે અને તેમને વંદન કરે છે. તેમને ગુઝગ પણ કહેવામાં આવે છે.૧૧ ૧૦ ૧. પ્રજ્ઞા.૩૮,અનુ.૧૨૨, ભગમ.પૃ. ૫. દેવે. ૪૫, જ્ઞાતા.૧૫૧ ૨૯, પ્રશ્નઅ.પૃ.૯૫, જીવા.૧૧૪૧૧૫, ઉત્તરા.૩૬.૨૦૪, સ્થા. ૨૫૭. ૧૨૬ ૬. દેવે. ૪૩-૬૫, જીવા.૧૧૮-૧૨૦, જમ્મૂ.૧૧૯, પ્રજ્ઞા.૪૬,૧૦૫, ૧૧૨, અનુ.૧૩૩,૧૩૯,૧૪૨, ભગ.૧૬૯,૬૨૬, ૬૨૯. ૭. પ્રજ્ઞા.૯૫, ઉત્તરા.૩૬.૨૧૭, સ્થા. ૭૫૭, ભગ.૧૫. ૮. દેવે. ૧૯૪. ૯. સૂર્ય.૧૦૬. ૧૦. ઔ૫.૨૩, આચા.૨.૧૭૬, ૧૭૯, જમ્મૂ. ૧૧૨,૧૧૯,૧૨૩, આવચૂ.૧.પૃ.૧૪૬. ૧૧. દશચૂ.પૃ.૩૧૨,દશહ.પૃ.૨૪૯. ભવિઅ (ભવ્ય) (અ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.૧ તેમજ (આ) અઢારમા શતકનો નવમો ઉદ્દેશક.૨ ૧. ભગ.૨૨૯. \ ૨.દેવે. ૧૪-૧૯, સ્થા.૯૪. ૩.પ્રજ્ઞા.૪૬, જીવા.૧૧૬, સમ.૧૫૦, દેવે. ૨૬. પ્રજ્ઞા.૪૬ અને સમ. ૧૪૯ના ઉલ્લેખ પ્રમાણે છેલ્લા છ ઉપવર્ગોમાંથી પ્રત્યેક ઉપવર્ગને બોતેર લાખ ભવનો છે. દેવે.૪૧ મુજબ સંખ્યા છોતેર લાખ છે. ૪.દેવે. ૨૮-૩૦. ૨. એજન.૬૧૬. ભસન (ભસક) વાણારસીના રાજા જિયસત્તુ(૧)નો પુત્ર અને જરાકુમારનો પૌત્ર. તેને એક ભાઈ સસઅ(૨) નામે હતો અને એક બેન સુકુમાલિયા(૨) નામે હતી. તે બધાંએ શ્રમણત્વ સ્વીકાર્યું હતું. ૨ ૧. બૃસે.માં (૧૩૯૭) વાણા૨સીના બદલે વણવાસી છે. ભાગવું (ભાગવત) અજૈન શાસ્ત્ર. ૧. નન્દ્રિ.૪૨. ૨. નિશીયૂ.૨.પૃ.૪૧૭, ભા.૫૨૫૪-૫૫, બૃક્ષે.૧૩૯૭-૯૮, ગચ્છાવા.પૃ.૨૬. ભાગવત એક અજૈન સંપ્રદાય અને તેનો અનુયાયી,૧ ૧. આચાચૂ.પૃ.૯૭, આવચૂ.૧.પૃ.૫૪૮, દશચૂ.પૃ.૧૯૦, નિશીયૂ.૨.પૃ.૪૧૬, નન્દિમ. પૃ.૧૫૨, સૂત્રશી.પૃ.૧૫૪, બૃસે.૮૮૬, આચાશી.પૃ.૧૪૬, ૧૮૫. ૧. ભાણુ (ભાનુ) પંદરમા તિર્થંકર ધમ્મ(૩)ના પિતા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો. ૪૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy