SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભદિયાયરિઅ (ભદ્રિકાચાર્ય) એક આચાર્ય જે કદાચ ભદ્દબાહુ(૨) જ હોય. ૧ ૧. દશચૂ.પૃ.૪. ભદિલપુર એક આરિય (આર્ય) દેશ મલય(૧)ની રાજધાની. તેની ઉત્તરપૂર્વમાં સિરિવણ(૧) ઉદ્યાન હતું. અહીં રાજા જિયસત્તુ(૧૦) રાજ્ય કરતો હતો. તે તિત્થયર સીયલનું જન્મસ્થાન હતું. તિત્થય૨ અરિટ્ટણેમિ અહીં આવ્યા હતા. શેઠ ણાગ(૫)નો પુત્ર અણીયજસ અહીંનો હતો. તેની એકતા હજારીબાગ જિલ્લામાં આવેલા હંટરગંજથી લગભગ છ માઈલના અંતરે આવેલ ભદિઆ(Bhadia) સાથે સ્થાપવામાં આવી છે.પ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨.અન્ન.૪. તીર્થો. ૪૯૮. ૪. અન્ન.૪, ૬, આચૂ.૧.પૃ.૩૫૭. ૫. લાઇ.પૃ.૨૭૨. ૧૨૧ ૩.આવનિ.૩૮૩, સ્થાઅ.પૃ.૩૦૮, દિલા મહાવીરના પાંચમા ગણધર સુહમ્મ(૧)ની માતા અને કોલ્લાગ(૨) સન્નિવેશના બ્રાહ્મણ ધમ્મિલ(૧)ની પત્ની. ૧ ૧. આનિ.૬૪૪, ૬૪૮-૪૯, વિશેષા.૨૫૧૦, કલ્પવિ.પૃ.૨૪૯, કલ્પે.પૃ.૧૬૨. ભદુત્તરવર્ડિંસગ (ભદ્રોત્ત૨ાવતંસક) ભદ્દ(૨)ના જેવું જ મહાસુક્ક(૨)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૬. ભમર (ભ્રમર) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. પુરાણોમાં પણ ભ્રમરોનો ઉલ્લેખ છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૨. સ્ટજિઓ.પૃ.૬૨. ભયંતમિત્ત (ભદત્તમિત્ર) એક બૌદ્ધ ભિક્ષુ જેમને કુણાલ(૨)સમેત, ભરુચ્છમાં વાદસભામાં વાદમાં આચાર્ય જિણદેવ(૪)એ હરાવ્યા હતા. ૧. આવચૂ.૨.પૃ.૨૦૧, આનિ.૧૨૯૯. ૧. ભયાલિ ભરહ(૨) ક્ષેત્રમાં થવાના ઓગણીસમા ભાવી તિર્થંકર સંવર(૨)નો પૂર્વભવ.૧ ૧. સમ.૧૫૯. ૨. ભયાલિ અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા અને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયેલા એક અજૈન ઋષિ.૧ Jain Education International ૧. ઋષિ.૧૩, ઋષિ (સંગ્રહણી). ભરણી અચાવીસ ણત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ જમ(૩) છે. તેનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy