SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪. ૧૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧,પૃ.૫૪૩, જીતભા. [ ૩. પિંડનિમ.પૃ.૧૪૪, પિંડનિ.પૃ.૫૦૩. ૧૪૬૧, નિશીભા.૪૪૭૦, નિશીયૂ. ૪. સ્ટજિઓ.પૃ.૨૩,૩૧, ૯૧. ૩.પૂ.૪૨૫. ૫. એજનપૃ.૫૨, જિઓડિ.પૃ.૨૯, ૨. આવયૂ.૧.પૃ.૫૪૩,પિંડનિમ.પૃ. ૧૪૪, કલ્પવિ.પૃ.૬૩. બેણાતડ અથવા બેણાયડ (બેન્નાતટ) જુઓ બિષ્ણાતડ. ૧. આવપૂ.૧.પૃ.૪૮૫,૫૪૬,આવયૂ.૨,પૃ.૧૫૯, ઉત્તરાયૂ.પૃ.૧૧૮, અનુ.૧૩). બેભેલ વિંઝગિરિની તળેટીમાં આવેલ સંનિવેશ યા વસાહત. ગૃહસ્થ પુરણ(૪) આ સંનિવેશનો હતો. જુઓ વિભેલ. ૧. ભગ.૪૦૪, ૫૬૦. ૨. ભ ૧. બોક્કસ એક અણારિય(અનાર્ય) પ્રજા અને તેમનો દેશ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. • ૨. બોક્કસ નિષાદ પુરુષ અને અમ્બઠયા શૂદ્ર સ્ત્રીથી જન્મેલ સંકર પ્રજા. જુઓ બુક્કસ. ૧. સૂત્રચૂ.પૃ.૨૧૮, સૂત્રશી.પૃ.૧૭૭, ઉત્તરાર્..૯૬, ઉત્તરા.૩.૪. ૨. આચાનિ. ૨૬, આચાશી.પૃ.૯. બોટિક અથવા બોડિંગ અથવા બોડિયા (બોટિક) ણિહવ સિવભૂઇ(૧)એ વીરનિર્વાણ સંવત ૬૦૯માં રહવીરપુરમાં સ્થાપેલો એક સંપ્રદાય. તે શ્રમણોની નગ્નતામાં માને છે. જે કોડિણ(૨) અને કોટ્ટવીર આ સંપ્રદાયના હતા. ૧. આવયૂ.૧.પૃ.૪૨૭, ૫૮૬,આવભા. ૨. આવ.૧.પૃ.૪૨૮, ઓપનિ.૭૪૭, ૧૪પથી આગળ, વિશેષા.૩૦૫૩થી | ઓઘનિદ્રો,પૃ.૨૧૯, આચાર્.પૃ.૧૬૩, આગળ, ઉત્તરાનિ.(ભાષ્યગાથાઓ) | ૩૩૬, સૂત્રચૂ.પૂ.૧૧૩, ૨૭૩. અને ઉત્તરાશા.પૃ.૧૭૮થી આગળ, | ૩. આવભા.૧૪૮, નિશીભા.૫૬૨૦. પૃ.૩૧૧. બોલિંદી પોલિંદીનું પાઠાન્તર.' ૧. સ.૧૮. ભ ભંગી જેની રાજધાની પાવા(૧) હતી તે આરિય(આય) દેશ.' તેની એકતા પારસનાથ ટેકરીઓ પાસે આવેલ હજારીબાગ અને માનભૂમ જિલ્લાઓ સાથે સ્થાપવામાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy