________________
· આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૦૧
બહસ્સઇચરિય (બૃહસ્પતિચરિત) બહસ્સઇ ગ્રહની ગતિ, વગેરેનું નિરૂપણ કરતો
ગ્રન્થ.૧
૧. સૂત્ર.૨.૨.૧૫, સૂત્રશી.પૃ.૩૧૯.
બહસ્સઇદત્ત (બૃહસ્પતિદત્ત) જુઓ વહસ્સઇદત્ત.૧
૧. વિપા.પૃ.૨૫.
બહસ્સતિ (બૃહસ્પતિ) જુઓ બહસ્સઇ. ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦.
બહુઉદગ (બહૂદક) પરિવ્રાજકોનો એક વર્ગ. તેઓ એક રાત ગામડામાં અને પાંચ રાત નગરમાં રહેતા.૨
૧. ઔપ.૩૮
૨. ઔપ.પૃ.૯૨.
૧
૧. બહુપુત્તિય (બહુપુત્રિક) ણાગપુરનો એક વેપારી યા શેઠ.
૧. જ્ઞાતા.૧૫૩.
૧
'
૨. બહુપુત્તિય વિસાલા(૨) નગરમાં આવેલું ચૈત્ય. મહાવીર તેમાં રોકાયા હતા.
૧. ભગ. ૬૧૭,
બહુપુત્તિયસિરી (બહુપુત્રિકશ્રી) ણાગપુરના બહુપુત્તિય(૧)ની પત્ની.૧
૧. શાતા.૧૫૩.
૧. બહુપુત્તિયા (બહુપુત્રિકા) જક્ષ્મ દેવોના ઇન્દ્ર પુણભદ્દ(૫)ની ચાર રાણીઓમાંની એક રાણી. તે પોતાના પૂર્વભવમાં ણાગપુરના વેપારી યા શેઠની પુત્રી હતી. જુઓ બહુપુત્તિયા(૫).
૨
૧. ભગ.૪૦૬, શાતા.૧૫૩,સ્થા.૨૭૩.
૨. શાતા.૧૫૩.
૨. બહુપુત્તિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું દસમું અધ્યયન.
૧. શાતા.૧૫૩.
૩. બહુપુત્તિયા સોહમ્મ(૧) દેવલોકની એક દેવી. તે તેના પૂર્વ ભવમાં ભદ્દ(૮) શેઠની પત્ની સુભદ્દા(૧) હતી. તે તેના પછીના જન્મમાં બ્રાહ્મણની પુત્રી સોમા(૨) થઈ.
૧. નિર.૩.૪.
૪. બહુપુત્તિયા દીહદસાનું સાતમું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫.
Jain Education International
૧
૫. બહુપુત્તિયા ણાગપુરના બહુપુત્તિય(૧) શેઠ અને બહુપુત્તિયસરી શેઠાણીની પુત્રી. તેણે તિત્શયર પાસ(૧) પાસે દીક્ષી લીધી અને તે સાધ્વી પુષ્કચૂલા(૧)ની શિષ્યા બની.
For Private & Personal Use Only
www.jainelibrary.org