SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.વિશેષા.૧૬૧૨-૧૩,આવચૂ.૧. પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૧,આવ. પૃ.૨૮. ૨.સ્થા.૪૩૫. ૩. આવભા.૧૩, વિશેષા.૧૬૩૩, વિશેષા.૧૭૨૪,કલ્પવિ.પૃ.૨૪૧,કલ્પધ. પૃ.૧૫૬. ૫. કલ્પ.૨૧૫,જમ્બુ.૩૧,આવચૂ.૧.પૃ. ૧૫૮. ૬. આવચૂ.૧.પૃ.૨૧૧ ૭. સમ.૮૪,બૃભા.૩૭૩૮,૬૨૦૧, નિશીભા.૧૭૧૬. -- આવચૂ.૧.પૃ.૧૫૬,ભગઅ.પૃ.૫. ૪.આનિ.૩૪૪,આવચૂ.૧.પૃ.૧૮૨, ૨. બંભી એક લિપિ' જેના નીચે જણાવેલા અઢાર પ્રકાર છે – (૧) બંભી, (૨) જવણાણિયા, (૩) દોસાપુરિયા, (૪) ખરોટ્ટી, (૫) પુક્ષ્મરસારિયા, (૬) ભોગવઇયા(૧), (૭) પહારાઇયા, (૮) અંતરિયા (ઉચ્ચત્તરિઆ), (૯) અક્ષરપુક્રિયા, (૧૦) વેણઇયા, (૧૧) ણિહઇયા, (૧૨) અંકલિવિ, (૧૩) ગણિયલિવિ, (૧૪) ગંધવલિવિ (ભૂયલિવિ), (૧૫) આર્યસલિવિ, (૧૬) માહેસરી, (૧૭) દામિલી અને (૧૮) પોલિંદી. પિતા ઉસભ(૧)એ પોતાની પુત્રી બંભી(૧)ને સૌપ્રથમ લેખનકલા શિખવી હતી એ કારણે લિપિ બંભી નામે જાણીતી થઈ. તે લિપિમાં છેતાલીસ માતૃકાક્ષરો અથવા માતૃકાપદો છે. ૧.ભગ.૨. ૪. સમ.૪૬, સમઅ.પૃ.૬૯. ૫. આવચૂ.૨.પૃ.૨૪૭. ૨. પ્રજ્ઞા.૩૭, સમ.૧૮. ૩. આવભા.૧૩, ભગઅ.પૃ.૫. બંભુત્તરવટિંસગ (બ્રહ્મોત્તરાવતંસક) ખંભ(૬) જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૧. બકુસ (બકુસ) આ અને બઉસ એક છે.૧ ૧. શાતા.૧૮. બદ્ધસુય (બદ્ધશ્રુત) દુવાલસંગનું બીજું નામ, ૧. આવિને.૧૦૨૭. ૧.પ્રશ્ન.૪,પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ.૧૨૩, શાતા.૧૮,જમ્બુ.૪૩,નિશીયૂ.૨. પૃ.૪૭૦,ઔપ.૩૩,આચાશી.પૃ. ૧ ખખ્ખર (બર્બર) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ચક્કવિટ્ટ ભરહ(૧)એ આ દેશ જીત્યો હતો, તે સિંધુ(૧) નદીની પેલી બાજુએ આવેલો હતો. તેની એકતા સિંધુ નદીના મુખ પાસે આવેલા દરિયાકિનારાના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૩ Jain Education International ૯૩ ૩૭૭,ભગ.૧૪૩. ૨. આવચૂ.૧.પૃ.૧૯૧, જમ્મૂ.૧૨. ૩. ઇપા.પૃ.૬૨. બમ્હદેવયા (બ્રહ્મદેવતા) અભિઇ ણક્ષત્ત(૧) (નક્ષત્ર)નો અધિષ્ઠાતા દેવ.૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy