SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એક વૈદ્યનું કપટ રમ્યો અને બનાવટી ગાંડા રાજની યુક્તિ દ્વારા તે પોયને રાયગિહ ઉપાડી ગયો. આ તેની પારિણામિનિબુદ્ધિનું દૃષ્ટાન્ત છે. જ્યારે કાલરિય પોતાની મરણપથારીમાં અત્યંત પીડાતો હતો ત્યારે અભએ તેને શાંતિથી મરવામાં મદદ કરી હતી.૧૮ સેણિએ તેના ઉપર એટલો પ્રસન્ન થઈ ગયો કે તેણે અભઅને રાજમુકુટ સ્વીકારવા કહ્યું પરંતુ અભએ તેનો સ્વીકાર ન કર્યો અને તે તો તિર્થીયર મહાવીરનો શિષ્ય બની ગયો.૨૦ તે અણુત્તરવિભાણ વિજય(૨૧)માં દેવ તરીકે જન્મ લેશે અને મહાવિદેહ(1)માં મોક્ષ પામશે.' કેટલીક પ્રસંગકથાઓ અભઆ સાથે જોડાયેલી છે. તે નીચે પ્રમાણે છે–દેવ પાસે એકદંડિયા મહેલનું નિર્માણ કરાવરાવવું; રાજમહેલના બગીચામાંથી આમ્રફળો ચોરી જનાર ચોરને શોધી કાઢવો; મગરના મુખમાંથી સેયણયને મુક્ત કરવો; સેણિઅ તરફથી હકમ હોવા છતાં પણ ચેલ્લણાના મહેલને આગ ન લગાડીને ચેલાણાની જિંદગી બચાવવી; ખરા ધાર્મિક લોકો કોણ છે અને ધાર્મિક ન હોવા છતાં ધાર્મિક હોવાનો ઢોંગ કરતા લોકો કોણ છે તે શોધી કાઢવું; અભએ ધોવા આપેલાં કપડાંને પહેરનાર ધોબીને રંગેહાથ પકડી પાડવો; સંસારનો જેણે ત્યાગ કરી દીધો હતો તે કઠિયારાની નિંદા કરતા અને તેને ભાંડતા લોકોને તેમ કરતાં રોકવા,૨૮ અને રોહિણિય ચોરને પકડી પાડવાનો તેનો પ્રયત્ન.૨૯ ૧. શાતા.૭,અનુત્ત.૧,નિર.૧.૧, | ૯. જ્ઞાતા.૧૬. નિરયૂ. ૧.૧, પૃ.૫. ૧૦. આવયૂ.૨.૫.૧૫,આવહ.પૃ.૬૭૮. ૨. આવયૂ.૧.૫.૫૪૬,આવડ્યું. ૨. ૧૧. નિર.૧.૧, આવહ.પૃ.૬૭૮. પૃ.૧૫૯, આવહ.પૃ.૪૧૮,૬૭૧, ૧૨. સૂત્ર-પૃ.૪૧૫,સૂત્રશી.પૃ.૩૮૭. નિશીયૂ.૨.પૃ. ૨૩૧, નમિ . [૧૩. સૂત્ર,પૃ.૨૧૯. પૃ. ૧૫૧. ૧૪. આવયૂ.૧,પૃ.૫૫૭,આવયૂ.૨,પૃ.૧પ૯, ૩. સ્થાઅ.પૃ.૨૮૩, ૫૧૬, બૂલે. આવહ.પૃ.૪૨૮, ૬૭૧. ૩પ૧, કલ્પવિ.પૂ.૮. | ૧૫. આવયૂ.૧.પૃ.૫૫૮,આવહ.પૃ.૪૨૮, ૪. આવચૂ.૧.૫.૫૪૭,આવયૂ.૨. ૬૭૨, દશ, પૃ.૫૩,સૂત્રચૂ.૫.૩૬૨, પૃ.૧૫૯, આવહ પૃ.૪૧૮,નદિમ સત્રશી.પૃ.૧૦૩. પૃ.૧૫૧. ૧૬. આવયૂ.૧.૫.૫૫૮, આવહ.પૃ.૪૨૮, ૫. એજન. ૬૭૩-૭૫, નદિમ.પૃ. ૧૬૬, આવયૂ.૨. ૬. જ્ઞાતા.૭. પૃ.૧૬૧-૧૬૨. ૭. આવયૂ.૨,પૃ.૧૬૦, આવહ. T૧૭. આવનિ.૯૪૩,આવનિ.(દીપિકા). ૫.૬૭૩. પૃ.૧૮૨, દશ.... પૃ.૫૩, આવયૂ. ૮. અનુહ.પૃ.૧૦,અનુછે.પૃ.૧૭, ૧. પૃ.૫૫૮,આવયૂ.૨,પૃ.૧૬૨, વિશેષાકો. પૃ. ૨૭૫. આવહ. પૃ.૪૨૮, સ્થાઅ.પૃ. ૨૫૯, નદિમ. પૃ. ૧૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy