SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૧. અનુહે.પૃ.૯૨, અનુચૂ.પૃ.૩૬. ૨. ભગ.૨૪૪,પ્રજ્ઞા. ૩૮,૫૩, અનુ.૧૨૨, સમ.૩૩, દેવે. ૨૨૧થી આગળ. ૩. સમ. ૧૧૪ પ્રજ્ઞા.૧૦૨. ૫. આનિ. ૫૭૦-૫૭૩, અનુ.૧૩૩, દેવે. ૧૯૩,૨૩૬,અનુચૂ.પૃ. ૩૬. ૬. વ્યવભા.૫.૧૩૧. અણુત્તરોવવાઇય (અનુત્તરૌપપાતિક) પાંચ અણુત્તરવિમાણમાં જન્મેલા દેવોનો વર્ગ. તે દેવોમાં ઉચ્ચનીચપણું હોતું નથી, બધાની સમાન પ્રતિષ્ઠા હોય છે. તેમના ઇન્દ્ર હોતા નથી.૧ તેઓ શ્રેષ્ઠતમ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ વગેરેનો ભોગ કરે છે. તેમને કામસુખ માટે શારીરિક સંભોગની આવશ્યકતા નથી.૨ ૧. પ્રજ્ઞા.૩૮, ૫૩, સ્થા.૫૪, ભગ. ૫૨૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. સમ.૩૧-૩૩,ઉત્તરા.૩૬.૨૧૦, ર ૨. દૈવે. ૨૨૧-૨૨૩. અણુત્તરોવવાઇયદસા(અનુત્તરૌપપાતિકદશા) નવમો અંગ(૩) ગ્રન્થ.' તે ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પ્રથમ વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ અધ્યયનો છે. આમ આ અંગ ગ્રન્થમાં કુલ તેત્રીસ અધ્યયનો છે. જે વ્યક્તિઓએ મૃત્યુ પછી અણુત્તર સ્વર્ગીય સ્થાનોમાં અર્થાત્ અણુત્તરવિમાણોમાં જન્મ (ઉપપાત) લીધો છે તેમની દશાઓનું (અવસ્થાઓનું) નિરૂપણ તે કરે છે. ઠાણ અનુસાર આ અંગ ગ્રન્થમાં નીચેનાં દસ અધ્યયનો છે – (૧) ઇસિદાસ(૧), (૨) ધણ(૯), (૩) સુણક્ષત્ત(૧), (૪) કાતિય, (૫) સમ્રાણ, (૬) સાલિભદ્દ(૩), (૭) આણંદ(૧૦), (૮) તેતલિ(૨), (૯) દસણભદ્દ(૨) અને (૧૦) અતિમુત્ત(૪).૪ ૧. પાક્ષિ.પૃ.૪૬,નન્દિ.૪૫,પ્રશ્નઅ.પૃ.૨. ૨. અનુત્ત. ૧-૩. ૩. નન્દ્રિ.૫૪,સમ.૧૪૪,નન્દિરૂ. પૃ. ૬૯, અનુત્તઅ.પૃ.૧, નહિ. પૃ. ૮૩, નન્દ્રિય. પૃ.૨૩૩ ૪. સ્થા.૭૫૫, અણુદ્ધરી(અનુદ્ધરી) આ અને અણુધરી એક જ છે. ૧. આવિને.૧૩૦૩, આવહ. પૃ. ૭૧૪. અણુધરી (અનુધરી) ખારવઈના અરમિત્ત(૨)ની પત્ની અને જિણદેવ(૨)ની માતા.૧. Jain Education International ૧. આનિ.૧૩૦૩, આવયૂ.૧.પૃ.૨૦૨, આવહ.પૃ.૭૧૪. અણુપ્પવાદ (અનુપ્રવાદ) ચૌદમાંથી દસમો પુળ્વગ્રન્થ. તે અને વિજાણુપ્પવાય એક જ છે.૨ ૧. આવચૂ.૧.પૃ.૪૨૨, સ્થાઅ.પૃ.૪૫૨. ૨.સમ.૧૪. અણુમતિયા (અનુમતિકા) ઉજ્જૈણીના રાજા દેવલાસુયની દાસી. રાજાની સાથે તે પણ આશ્રમવાસી બની ગઈ.૧ ૧. આવચૂ.૨. પૃ. ૨૦૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy