________________
४६
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અણિલ વિયાહપષ્ણત્તિના પાંચમા શતકનું બીજું ઉદ્દેશક.'
૧. ભગ. ૧૭૬. ૨. અણિલ ઉજેણીના રાજા જવ(૧)ના પિતા.'
૧. બૃ. ૩૫૯. અણિલા (અનિલા) જુઓ અમલા(૧).૧
૧. તીર્થો. ૪૬૧ ૧. અહિય(અનિહત) અંતગડદાસાના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન.'
૧. અન્ત.૪. ૨. અણિહય ભદિલપુરના સાગ(૫) અને સુલતા(૧)નો પુત્ર. બાકી બધું અણીયસ(૨)ના સમાન.
૧. અન્ત.૪. અણીયજસ (અનીયશસ) જુઓ અણીયસ(૨).'
૧. અત્ત. ૪. ૧. અણીયસ (અનીયસ) અંતગડદસાના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન.
૧. અત્ત. ૪. ૨. અણીયસ તે અણીયજસ નામે પણ ઓળખાતો. તે વસુદેવ અને દેવીનો પુત્ર હતો પણ તેને ભક્િલપુરના ણાગ(૫) અને સુલસા(૧)એ ઉછેર્યો હતો. તે સંસાર ત્યાગી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો અને સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.'
૧. અન્ત. ૪. અણુઓગ (અનુયોગ) દિઢિવાયના એક મહત્ત્વના વિભાગનું નામ અણુઓગ હોવાથી દિક્ટિવાયનું બીજું નામ અણુઓગ થઈ ગયું.
૧. સ. ૧૪૭, સ્થા. ૨૬૨ ૨. સ્થા. ૭૪૨. અણુઓગદાર (અનુયોગદ્વાર) એક ઉક્કાલિય આગમગ્રન્થ.તે આવર્સીગની ટિકારૂપ છે. તેનો ક્રમ યાદીમાં બારમો છે. તે નય, નિક્ષેપ, પ્રમાણ, પ્રામાણ્ય વગેરેનું નિરૂપણ કરે છે. તેના વિષયો વિપુલ છે. તે જૈનેતર મતવાદીઓની કૃતિઓનાં નામનો ઉલ્લેખ કરે છે, જેમ કે ભાર(૨), રામાયણ, ભીમાસુરુક્ક, કોડિલ્લય, ઘોડયમુહ વગેરે.નીતિશાસ્ત્ર, જ્ઞાનોત્પત્તિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને બીજા અનેક વિષયોના અગત્યનાં પાસાંઓનો વિચાર કરતો સર્વસંગ્રહરૂપ ગ્રન્થ તે છે. તેથી કંઈક કઠિન છે. તિર્થીયર મહાવીરના નિર્વાણ પછી એકવીસ હજાર વર્ષ પછી તેનો ઉચ્છેદ થશે. તેનો અણિયોગદાર નામે પણ ઉલ્લેખ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org