SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતા.૫ ગોયમ(૧) ઈદભૂઇ મંદિરને વંદન કરવા ત્યાં ગયા હતા. તે દર્શનશુદ્ધિ પામવામાં સહાય કરે છે. કૈલાશ પર્વત સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. ૧. આવનિ.૩૩૮,૪૩૪,આવચૂ.૧. ૩. આવચૂ.૧.પૃ.૨૨૩,ઉત્તરાક. પૃ. ૩૧૬. પૃ. ૨૨૯, સૂત્રનિ.૩૯,બુભા. ૪. જબૂ. ૭૦. ૪૭૭૯-૮૬, વિશેષા.૧૭૧૮. | ૫. કલ્પવિ. પૃ.૨૪૪. ૨. કલ્પ.૨૨૭,જબૂ.૩૩,આવનિ. ૬. ભગઅ.પૃ.૬૪૭,ઉત્તરાશા.પૃ.૩૨૫ ૩૦૭, ૪૩૫, આવયૂ.૧. ૭. આચાનિ. પૃ.૩૧૨, ૪૧૮. પૃ. ૨૨૩,૨૨૮, તીર્થો. ૫૫૧, ૮. જિઓડિ. પૃ. ૮૩. વિશેષા.૧૭૦૨, ૧૭૯૮-૯૯ અટ્રિઅન્ગ્રામ (અસ્થિકગ્રામ) આ અને અયિગામ એક જ છે.' ૧. આવનિ.૪૬૪. અઢિયગામ (અસ્થિકગ્રામ) જ્યાં યક્ષ સૂલપાણિ(૨)ના ચૈત્યમાં તિત્થર મહાવીરે પ્રથમ વર્ષાવાસ કર્યો હતો તે સ્થળ. ઈદસન્મ આ યક્ષનો ભક્ત હતો. મૂળે આ સ્થળ લદ્ધમાણ(૨) નામે પ્રસિદ્ધ હતું પરંતુ પછીથી સૂલપાણિ યક્ષે મારી નાખેલા ત્યાંના રહેવાસી માણસોના હાડકાંના ઢગલાઓ ઉપરથી તેનું નામ અઢિયગામ પડી ગયું. ચૈત્ય નિર્માણ કરી યક્ષને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પોતાની સમતા અને શાન્ત સહિષ્ણુતા દ્વારા મહાવીરે યક્ષે કરેલા સઘળા ઉપદ્રવોને શમાવી નિષ્ફળ બનાવી દીધા અને પછી તેમને દસ મહાન શુભસૂચક સ્વપ્નો આવ્યાં. આ સ્થળ વેગવઈ નદીના કિનારે આવેલું હતું. રાજા જિયસતુ(૩)એ મહાવીર અને ગોસાલને લોહગ્ગલ(૨)માં કેદમાં રાખેલા, તે કેદમાંથી તેમને મુક્ત કરાવવામાં સહાય કરનાર ઉપ્પલ(૨) અઢિયગામનો હતો. અઢિયગામ મોરાગથી બહુ થોડા અંતરે આવેલું જણાય છે. પાલિ ગ્રન્થોમાં ઉલ્લેખાયેલું હWિગામ અને આ અઢિયેગામ એક જ લાગે છે. બિહારમાં આવેલા વર્તમાન હથવાની આઠ માઈલ પશ્ચિમે જે શિવપુર કોઠી છે તેની પાસે આવેલ સ્થળ હાથીખાલ સાથે અઢિયગામની એકતા સ્થાપવામાં આવી છે.” ૧. ભગ.૫૪૧, કલ્પ.૧૨૨, આવનિ. | આવહ. પૃ. ૧૮૯, આવમ. પૃ. ૨૬૮. ૪૬૪, આવમ.ર૬૮, ૨૮૪, સ્થાઅ. ૪. સ્થાઅ.પૃ.૫૦૧, સમઅ.પૃ.૧૮, પૂ.પ૦૧. કલ્પવિ. પૃ.૧૬૦. ૨. આવનિ.૨૬૪,આવયૂ. ૧.પૃ. ૨૭૨, ૫. આવનિ. ૪૬૪. વિશેષા.૧૯૧૪. દિ. આવચૂ.૧.પૃ.૨૯૪, કલ્પધ.પૂ.૧૦૭. ૩. આવચૂ.૧. પૃ.૨૭૨, વિશેષા.૧૯૧૪,૭. કલ્પવિ. પૃ. ૧૬૦. કલ્પવિ. પૃ. ૧૬૦, કલ્પશા. પૃ.૧૩૮, ૮. સંનિ.પ્રસ્તાવના, પૃ. ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy