SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અચ્ચતવહિંસગ (અય્યતાવતંસક) અર્ચ્યુઅ૧)માં આવેલું, પભાસ(૪) સમાન એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૨. અચ્ચત્તરવહિંસગ(અમુત્તરાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯, જીવામ. પૃ. ૧૩૮. અચ્ચય (અય્યત) જુઓ અચુઅ (૧) અને (૨). ૧. ભગ. ૪૦૪. ૨. આવહ.પૃ.૧૨૪, આવચૂ.૧.પૃ.૧૪૬ અચ્ચયકM (અશ્રુતકલ્પ) આ અને અચુઅ(૧) એક જ છે.' ૧. તીર્થો. ૨૩૦. અચ્ચયવડિય(અપ્રુતાવતંસક) જુઓ અય્યતવડિંગ.' ૧. સમ.૨૨. ૧. અચ્છ મન્દર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક નામ." ૧. જમ્બુ ૧૦૯., સમ.૧૬, સૂર્ય,૨૬, સૂર્યમ.પૃ. ૭૮, ભગ. ૫૫૪. ૨. અચ્છ તિર્થીયર મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક જનપદ.' તેની એકતા બુલંદશહરની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવે છે અને કેટલાક કાનપુરની દક્ષિણ પશ્ચિમે અને કોશામ્બીની ઉત્તરપશ્ચિમે ગંગા અને યમુના નદીઓ વચ્ચે આવેલા પ્રદેશ સાથે તેની એકતા સ્થાપે છે. જુઓ અચ્છા અને અત્થ પણ. ૧. ભગ. ૫૫૪. | ૨. જુઓ શ્રભમપૃ.૩૫૩,૩૮૭,એપિગ્રાફિઆ ઇન્ડિકા. ભા.૧, પૃ.૩૭૯(૧૮૯૨). અચ્છેદ (અચ્છન્દ) આ અને અજીંદગ એક જ છે.' ૧. વિશેષા. ૧૯૧૯, આવનિ. ૪૬૬. અછંદા (અચ્છન્દક) આ અને અજીંદગ એક જ છે.' ૧. વિશેષા. ૧૯૧૫. અજીંદગ (અચ્છન્દક) તિર્થીયર મહાવીરનાં યશકીર્તિની ઈર્ષા કરનારો, મોરાગ સન્નિવેશનો એક જ્યોતિષી. એક વાર હાથમાં તણખલું લઈ તે મહાવીર આગળ આવ્યો અને ભવિષ્ય ભાખવાની મહાવીરની શક્તિને પડકારવાના ઇરાદે તેણે મહાવીરને વિચિત્ર પ્રશ્ન પૂછયોઃ “શું હું આ તણખલું તોડી શકીશ કે નહિ ?' મહાવીર ધ્યાનસ્થ હોવાથી, પહેલેથી જ મહાવીરના શરીરમાં પ્રવેશી રહેલા વ્યત્તર સિદ્ધત્વે (૮) જવાબ આપ્યો : “ના, તું નહિ તોડી શકે.” અવધિજ્ઞાનની શક્તિ ધરાવતા સક્રે(૩) આ જાણ્યું, તેણે ઝટ પોતાનું વજ છોડ્યું જેનાથી અજીંદગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy