SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૩ ૧. આવચૂ.૧.પૂ.૪૨૩, નિશીભા.૫૬૦૧, વિશેષા.ર૯૨૫, આવભા.૧૩૪, આવનિ. ૧૩૧૫, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૯૫, સ્થાઅ.પૃ.૪૧૩, આવહ. પૃ. ૭૨૪. ૧. ધણગોવ (ધનગોપ) રાયગિહના શેઠ ધણ(૬)ના ચાર દીકરાઓમાંનો એક.' તેની પત્નીનું નામ રફખતીયા હતું. ૧. જ્ઞાતા. ૬૩. ૨. એજન. ૨. ધણગોવ રાયગિહના શેઠ ધણ(૧)ના પાંચ દીકરાઓમાંનો એક. ૧. જ્ઞાતા.૧૩૬. ધણઢ (ધનાઢ્ય) આચાર્ય મહાગિરિના આઠ મુખ્ય શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ.પૂ. ૨૫૭. ૧. ધણદત્ત (ધનદત્ત) વર્તમાન સપ્પિણી કાલચક્રના ત્રીજા વાસુદેવ(૧) સયંભૂ(૧)નો પૂર્વભવ.' તે ધણમિત્ત(૫) નામે પણ ઓળખાય છે. તેના આચાર્ય સુદંસણ(૪) હતા. તેણે સાવત્થી નગરીમાં નિદાન (તીવ્ર ઇચ્છા યા સંકલ્પ) કર્યું અને તેનું કારણ યુદ્ધ હતું. ૧. સમ.૧૫૮. ૩. સમ.૧૫૮, તીર્થો.૬૦૭થી, સમઅ. ૨. તીર્થો.પ૭૭, ૬૦૫. પૃ.૧૫૮. ૨. ધણદત્ત આ અને ધણ(૧) એક છે. ૧. આવનિ,૯૪૩, આવહ.પૃ.૪૩૦, નન્દિમ.પૃ.૧૬૬. ૧. ધણદેવ (ધનદેવ) વદ્ધમાણપુરનો સાર્થવાહ. તે પિયગુ(૨)નો પતિ હતો અને અંજૂસિરી(૪)નો પિતા હતો.' ૧. વિપા.૩૨, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. ધણદેવ જેને મરઘાની લડાઈમાં રસ હતો તે શેઠ.૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૭૯. ૩. ધણદેવ મહાવીરના છઠ્ઠા ગણધર મંડિય(૨)ના પિતા. તેમની પત્ની વિજયદેવા હતી.' ૧. આવનિ.૬૪૫-૬૫૦, વિશેષા.૨૫૦૯, કલ્પ.પૂ.૧૬૧. ૪. ધણદેવ વદ્ધમાણ(૨) સંનિવેશ પાસે વહેતી વેગવઈ નદીમાંથી મજબૂત બળદની મદદથી પાંચ સો ગાડાં બહાર કાઢનાર સાર્થવાહ. પેલો બળદ ગાડાં બહાર કાઢ્યા પછી મરી ગયો અને સૂલપાણિ(૨) નામનો જખ બન્યો.' ૧. આવચૂ.૧,પૃ.૨૭૨, આવનિ.૪૬૪, વિશેષા.૧૯૧૪. ૫. ધણદેવ રાજા ઉગ્રસેણનો પૌત્ર. કદાચ તે અને ણભલેણ એક છે. વધુ વિગત માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy