________________
૪૩૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવવર દેવીદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.
૧. જીવા.૧૮૫. દેવવાયગ (દેવવાચક) દૂસગણિના શિષ્ય અને સંદિ(૧)ના કર્તા.૨
૧. નદિચૂ..૧૦, નદિમ.પૃ.૨,૫૪, ૨. નદિહ.પૃ.૧,૩૩, નન્દિમ.પૃ. ૬૫.
૬૫.
દેવસમણય (દેવશ્રમણક) અયેલગામનો ગૃહસ્થ, સુરઇય વગેરે સાથે તેણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું.'
૧. મર. ૪૪૯થી. ૧.દેવસમ્મ (દેવશર્મ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા અગિયારમા તિર્થંકર. તેમનું બીજું નામ દેવસેણ હતું.તિત્વોગાલી દેવસમ્મના સ્થાને જુરિસેસનો ઉલ્લેખ કરે છે.
૧. સમ.૧૫૯. ૨. સમઅપૃ.૧૫૯. ૩. તીર્થો.૩૨૪. * ૨. વસમ્મ કરું શેઠની પત્ની વજ્જા(૧)ના પ્રેમમાં પડનાર બ્રાહ્મણ
૧.આવયૂ.૧.પૃ.૫૫૮. ૧. દેવસણ (દેવસેન) ગોસાલનો ભાવી જન્મ." જુઓ મહાપઉમ૯).
૧. ભગ.૫૫૯. ૨. દેવસેણ રાજા સેણિયનો ભાવી જન્મ. જુઓ મહાપઉમ(૧૦).
૧. સ્થા.૬૯૩, તીર્થો.૧૦૫૩. દેવસુય (દેવકૃત) ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી તિર્થંકર અને કત્તિઅ(૪)નો ભાવી જન્મ. જુઓ દેવગુર(૩).
૧. સમ.૧૫૯. દેવાણંદ (દેવાનન્ટ) એરવય(૧) ક્ષેત્રના ચોવીસમા ભાવી તિર્થંકર."
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૧. ૧. દેવાણંદા (દવાનન્દા) પખવાડિયાની પંદરમી રાત્રિ. તેનું બીજું નામ શિરઈ છે. મહાવીર તે રાતે નિર્વાણ પામ્યા.
૧. જબૂ.૧૫૨, જબૂશા.પૃ.૪૯૨, સૂર્ય.૪૮. ૨. કલ્પ.૧૨૪. ૨. દેવાણંદા પ્રથમ વાર મહાવીરના ગર્ભને ધારણ કરનારી સ્ત્રી. તે જાલંધર ગોત્રની હતી અને માહણકુંડગ્રામના બ્રાહ્મણ ઉસભદત્ત(૧)ની પત્ની હતી. જયારે મહાવીરનો આત્મા તેની કૂખમાં પ્રવેશ્યો ત્યારે તેણે શુભ ચૌદ વસ્તુઓ સ્વપ્નમાં દેખી. વ્યાસી દિવસ પછી, સક્ક(૩)એ હરિણેગમેસિ દેવ દ્વારા દેવાણંદા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org