SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જમ્બુ.૧૦૦. ૨. દેવકુરુદેવ સોમણસ(૫)ના દેવકુફૂડ શિખરનો અધિષ્ઠાતા દેવ. તે દેવ તે શિખર ઉપર વાસ કરે છે.' વિજ્જુપ્પભ(૧) પર્વતના દેવકુકૂડ શિખરના અધિષ્ઠાતા દેવનું નામ પણ આ જ છે.૨ ૧. જમ્મૂ. ૯૭, દેવકુત્તરકુરા જુઓ દેવકુરા(૩) અને ઉત્તરકુરા(૨).૧ ૧. સમ.૧૫૭. દેવકુંડ (દેવકૂટ) દેવપન્વયનું શિખર ૧ ૧. જમ્મૂ.૧૦૨. ૧. દેવત્ત (દેવગુપ્ત) એક બ્રાહ્મણ પરિવ્રાજક.૧ ૧. ઔપ.૩૮. ૨. દેવગુત્ત જેમને મહાણિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે વિદ્વાન આચાર્ય.૧ ૧. મિન.પૃ.૭૧. ૩. દેવગુત્ત દેવસ્તુયનું બીજું નામ.૧ ૧. તીર્થો.૧૧૧૧. ૨. જમ્મૂ.૧૦૧. ૧. દેવજસ (દેવયશસ્) અંતગડદસાના ત્રીજા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અત્ત. ૪. ૧ ૨. દેવજસ વસુદેવ અને તેની પત્ની દેવઈનો પુત્ર તથા કણ્ડ(૧)નો ભાઈ વગેરે. તેને સુલસા(૧)એ ઉછેરી મોટો કર્યો હતો. તેણે પોતાના પાંચ ભાઈઓ સાથે તિત્થયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી હતી અને વીસ વર્ષનો શ્રમણજીવનનો સંયમ પાળી તે સેત્તુંજ પર્વત ઉ૫૨ મોક્ષે ગયો હતો.૧ Jain Education International ૪૩૩ ૧. અન્ન.૪, આવચૂ.૧.પૃ.૩૫૬. દેવઢિગણિ (દેવર્દ્રિગણિન્ જેમની અધ્યક્ષતામાં વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં વલ્લભીપુરમાં જૈન આગમો પુસ્તકારૂઢ થયા તે આચાર્ય. ૧. કલ્પવિ.પૃ.૨૦૦-૨૦૧, કલ્પધ.પૃ.૧૨૯-૧૩૦. દેવણારદ (દેવનારદ) જુઓ ણારદ(૪).૧ ૧. ઋષિ.૧. ૧. દેવદત્તા વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું પ્રકરણ.૧ ૧. વિપા.૨, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. દેવદત્તા રોહીડઅ નગરના શેઠ દત્ત(૧) અને તેમની પત્ની કસિરીની પુત્રી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy