SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. જબૂ.૩૯. ૧૦. સ્થા.૫૫૯. ૯. જબૂ.૪૦. ૧૧. સ્થા.૭૬૫. દુહવિવાગ (દુઃખવિપાક) વિવાગસુયનો પ્રથમ શ્રુતસ્કન્ધ. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો પ્રકરણો) છે – મિયાપુત્ત(૧), ઉઝિયઅ(૧), અભગ્ન, સગડ(૧), વહસ્સઇ(૧), સંદિ(પ), ઉંબર, સોરિયદત્ત(૧), દેવદત્તા(૧) અને અંજૂ(૧).૧ ૧. વિપા.૨. દૂઇજ્જતગ(ય) (દુર્યન્તક) મહાવીરના પિતા ના મિત્ર. તે મોરાગ સંનિવેશના હતા. મહાવીરે શ્રમણ્ય સ્વીકાર્યા પછી પ્રથમ વર્ષાવાસ દરમ્યાન તેમના આશ્રમમાં પંદર દિવસ વાસ કર્યો હતો. મહાવીરની સંપૂર્ણ અનાસક્તિએ આશ્રમવાસીઓને નારાજ કર્યા તેથી મહાવીર તે સ્થાન છોડી ગયા. . ૧. આવનિ.૪૬૩, વિશેષા.૧૯૧૩, આવૂચ.૧.પૃ.૨૭૧, આવમ.પૃ.૨૬૮, આવહ.પૃ. ૧૮૯. ૧. દૂઈપલાસ (દૂતીપલાશ) વાણિયગામની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં જફખ સુહમ્મ(પ)નું ચૈત્ય હતું.' ૧. વિપા.૮. ૨. દૂઈપલાસ વાણિયગામની ઉત્તરે આવેલું ચૈત્ય. ત્યાં મહાવીર બે વાર ગયા હતા.૩ * ૧. ઉપા. ૩. | 3. ભગ. ૬૪૬, ઉપા.૩, ૧૫. ૨. ભગ. ૩૭૧, ૪૦૪. દશ , દૂરલ્લવિઅ (દૂરલકૂપિક) ભરુચ્છની પાસે આવેલું ગામ. ફલિયમલ્લ આ ગામનો હતો. ૧. આવનિ.૧૨૭૪, આવચૂ.૨,પૃ.૧૫-૧૫૩. દૂસગણિ (દૂષ્યગણિ) આચાર્ય લોહિચ્ચના શિષ્ય.' ૧. નન્દ.ગાથા ૪૧, નન્દિચૂ.પૃ.૯, નન્દિહ,પૃ.૧૯, નદિમ.પૃ. ૫૪. દૂસમદૂસમા (દુષ્યમદુષ્યમા) જુઓ દુસ્સમદુસ્સમા." ૧. જબૂ.૩૬. દૂસમસુસમા (દુષ્યમસુષમા) જુઓ દુસ્સામસુસમા." ૧. જખૂ.૩૪, આચા.૨.૧૭૬. દૂસમા (દુષ્યમા) જુઓ દુસ્સમા." ૧. જખૂ.૩૭, દેયડ (દતિકાર) પાણી ભરવાના ચામડાના થેલા બનાવનારાઓનું ધંધાદારી યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy