SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃસે. ૧૦૬૯. ૨. બૃહ્મા. ૩૨૯૧. 3 દીવકુમાર (દ્વીપકુમાર) ભવણવઇ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ તેઓ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. તેમના રહેવાના મહેલો છોત્તેર લાખ છે. પુણ્ય(૩) અને સિદ્ધ(૩) તેમના ઇન્દ્રો છે. દીવકુમાર દેવોનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. દક્ષિણના અને ઉત્તરના દીવકુમાર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે દોઢ પલ્યોપમ અને બે પલ્યોપમથી કંઈક ન્યૂન વર્ષોનું છે. તેઓ સુવર્ણવર્ણના રતાશવાળી ઝાંયવાળા છે. તેઓ નીલ વસ્ત્રો ધારણ કરે છે. તેમના મુગટ ઉપર સિંહનું ચિહ્ન છે. ૫ ૧.પ્રજ્ઞા.૪૬. ૪૨૧ 1 ૩. જુઓ શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રન્થ (૧૯૫૭), પૃ. ૫૪૦. Jain Education International ૫. પ્રશા. ૯૫. ૬. એજન.૪૬. બીજી વિગતો માટે જુઓ ભગ. ૫૮૯. ૨.ભગ, ૧૬૮. ૩.સમ. ૭૬. ૪.ભગ. ૧૬૮-૧૬૯. દીવગ (દીપક) રહવીરપુરનું ઉદ્યાન.' ૧. આવભા.૧૪૬, આવચૂ.૧.પૃ.૪૨૭, ઉત્તરાશા.પૃ.૧૭૮, નિશીભા.૫૬૦૯, વિશેષા. ૩૦૫૨. દીવપણત્તિ (દ્વીપપ્રજ્ઞપ્તિ)૧ જુઓ કાલિય. ૧. નન્દ્રિય.પૃ.૨૫૪. દીવસમુદ્દોવત્તિ (દ્વીપસમુદ્રોપપત્તિ) દીહદસાનું છઠ્ઠું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. દીવસાગરપત્તિ (દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ) વિવિધ દ્વીપો અને સાગરોની માહિતી આપતો અંગબાહિર કાલિઅ આગમગ્રન્થર ૧ ૧. પાક્ષિય.પૃ.૬૭. ૨. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૫, ભગઅ.પૃ.૨૦૩, આવચૂ.૨.પૃ.૬, નિશીચૂ.૧.પૃ.૬૧, સ્થાઅ.પૃ.૪૮૦, સ્થા.૧૫૨, ૨૭૭. દીવસાગરપણત્તિસંગહણી (દ્વીપસાગરપ્રજ્ઞપ્તિસ‡ગ્રહણી) એક આગમગ્રન્થ.' આ અને દીવસાગરપત્તિ એક લાગે છે. ૧. સ્થાઅ.પૃ.૨૨૪, ૨૩૧. જુઓ હી. ૨. કાપડીઆ કૃત ‘આગમોનું દિગ્દર્શન’, ૧૯૪૮, પૃ.૧૯૫. દીવસિહા (દીપશિખા) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy