SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃભા. ૫૪૩૩, આવહ.પૃ.૩૧૧. ણિહવ (નિહ્નવ) “ણિહાતિ’ શબ્દને સત્યને ઢાંકવા કે ટાળવાના અને ભ્રમ ઊભો કરવાના અર્થમાં સમજાવવામાં આવ્યો છે. જે વ્યક્તિ મૂળ સિદ્ધાન્તથી આડી ફાટે છે તે હિવ કહેવાય છે. તે માટે તે ખોટાં સાધનોનો પ્રયોગ કરે છે અને મિથ્યા સિદ્ધાન્તો પ્રવર્તાવે છે. તેને સન્માર્ગથી ભ્રષ્ટ થયેલો માનવામાં આવે છે. મહાવીર પછી સાત ણિહવો થયા હતા. તેમનાં નામ નીચે પ્રમાણે છે- જમાલિ(૧), તિસ્તગુત્ત, આસાઢ(૧), આસમિત, ગંગ, રોહગુત્ત(૧) અને ગોટ્ટામાહિલ. તેમનાં સિદ્ધાન્તો યથાક્રમે નીચે પ્રમાણે ઓળખાય છે – બહુરાય, જીવપએસિય, અવર, સમુશ્કેય, દોકિરિય, તેરાસિય(૧) અને અબદ્ધિય.“ સિવભૂધ(૧)ને પણ સિહ ગણવામાં આવે છે. તેમણે બોડિય સંપ્રદાય સ્થાપ્યો. ૧. દશા. ૯.૭, દશાચૂ.પૃ.૭૪. ૨. દશાચૂ.પૃ.૭૪, ઔપઅપૃ.૧૦૬, આવયૂ.૧.પૃ.૪૧૫, ઉત્તરાશા પૃ.૧૭૮. ૩. ઉત્તરાશા.પૃ.૧૭-૧૮. ૪. ઔપઅ.પૃ.૧૦૬. ૫. ભગઅ.પૃ.૫૧, આવયૂ.૨.પૃ. ૨૮, પિંડનિ. ૧૫૬-૧૫૭, આચાચૂ. ૧.પૂ.૮૩, બૃભા.૫૪૩૩. આવનિ.૭૮૫. ૭. આવનિ.૭૮૦-૮૧, વિશેષા.૨૮૦૧-૨, ઔપઅ.પૃ.૧૦૬, આવયૂ.૧.પૃ.૪૧૯ ૨૪. ૮. ઔપ.૪૧, વિશેષા.૨૮૦૦, આવનિ.૭૭૯, નિશીભા. ૫૫૯૬થી. ૯. આવભા.૧૪૫-૪૬, આવયૂ.૧.પૃ.૪૨૭, ૫૮૬, નિશીભા. ૫૬૦૯. ણિદઢ અથવાણિદ્દઢ (નિર્દગ્ધ) રણપ્પભા(૨) નરકભૂમિમાં આવેલું મહાણિરય.' ૧. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૭. ણિપુલાઉ (નિષ્ણુલાક) ભરહ(૨) ક્ષેત્રના પંદરમા ભાવી તિર્થંકર અને રોહિણી(૨)નો ભાવી જન્મ. ૧. સમ.૧૫૯, સ્થા.૬૯૨, તીર્થો.૧૧૩. સિમગ્ગજલા (નિમગ્નજલા) તિમિસગુહામાં વહેતી નદી. તેમાં જે કોઈ વસ્તુ પડે તેને તે ડૂબાડી દે છે. આ જ નામની બીજી નદી ખંડપ્પવાયગુહામાં વહે છે.” ૧.જબૂ.૫૫, આવયૂ.૧,પૃ.૧૯૪. ૨. જબૂ.૬૫. ણિમજ્જગ (નિમજ્જક) વાનપ્રસ્થ તાપસીનો વર્ગ જેઓ સ્નાન કરતી વખતે કેટલીક ક્ષણ પાણીમાં ડૂબેલા રહે છે. ૧. ભગ.૪૧૭.નિર.૩.૩, ઔપ.૩૮. ૨. ભગઅ.પૃ.૫૧૯. ઇ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy