SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નદિ .૪૨. ણાગસણ (નાગસેન) મહાવીરને ભિક્ષા આપનારો ઉત્તરવાચાલનો શેઠ.' ૧. આવચૂ.૧,પૃ.૨૭૯, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૩, કલ્પ..૧૦૪. સાગહત્યિ (નાગહસ્તિન) આચાર્ય દિલનો શિષ્ય.' ૧. નન્દ.ગાથા ૩૦, નન્દિહ,પૃ.૧૨, આવચૂ.૧,પૃ.૫૮૫, નન્ટિયૂ.કૃ.૯, નદિમ. પૃ.૫૦. ગાગોદ (નાગોદ) ભાગદીવની ફરતે આવેલો સમુદ્ર. આ સમુદ્રની ફરતે વલયાકાર જખદીવ આવેલો છે. ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭. રાણપ્પવાય જ્ઞાનપ્રવાદ) જ્ઞાનનું નિરૂપણ કરતો પાંચમો પુત્ર ગ્રન્થ. વર્તમાનમાં તેનું અસ્તિત્વ નથી, તે નાશ પામ્યો છે. ૧. નન્દ.૫૭, સમ.૧૪, ૧૪૭, નદિધૂ.પૂ.૭૫, નદિમ.પૃ.૨૪૧. ૧. ણાત (જ્ઞાતૃ અથવા જ્ઞાત) જુઓ રાતવંસ.' ૧. બૃભા.૩ર૬૫, આવચૂ.૧.પૃ.૨૩૯. ૨. સાત જુઓ ણાયાધમકહા.' ૧. આવયૂ.ર.પૃ.૧૫૪, ૨૫૮. સાતકુલ (જ્ઞાનૂકુલ અથવા જ્ઞાતકુલ) જુઓ રાતવંસ.' ૧. સૂત્રચૂ.પૂ.૯૭. સાતવંસ (જ્ઞાતૃવંશ અથવા જ્ઞાતવંશ) ઉસભ(૧), મહાવીર આદિના વંશજોનો વંશ.' તે અને ખાગ વંશ એક છે.પષ્ણવણા અનુસાર ણાત અને ઈફખાગ બે જુદા વંશ ૧. આવયૂ.૧,પૃ.૨૪૫, કલ્પ.૨૧થી, કલ્પવિ.પૃ.૪૬. ૨. જ્ઞાતાઅ.પૃ.૧૫૩, ઔપઅ.પૃ. ૨૭, કલ્પધ.પૃ.૩૨. ૩. પ્રજ્ઞા.૩૭. ભાભિ (નાભિ) મરુદેવ(૨) અને તેમની પત્ની સિરિકતા (૩)નો પુત્ર. તે ઓસપ્પિણીના ત્રીજા અરના છેલ્લા ભાગમાં (અર્થાત્ ત્રીજા અરનો પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે) જન્મ્યા હતા. તે મરુદેવીના ભાઈ પણ હતા અને પતિ પણ હતા. તેમની ઊંચાઈ પરપ ધનુષ હતી. તેમને ઉસભ(૧) નામે પુત્ર હતો, તેનો જન્મ વિણીયભૂમિમાં થયો હતો. આ ઉસભ જ વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ તિર્થંકર છે. હાભિને સુમંગલા(૧) નામની પુત્રી હતી. આ સુમંગલા જ ભરહ(૧)ની માતા હતી.*ણાભિને વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના સાતમા અને છેલ્લા કુલગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy