________________
૩૫૪
પામ્યો.૧
૧. મિન.પૃ.૧૦૦-૧૦૧.
૪. ણાઇલ શ્રમણ દુપ્પસહના ધર્મગુરુ.૧
૧. તીર્થો,૮૨૮.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫. ણાઇલ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જન્મ લેનારો છેલ્લો શ્રમણોપાસક.૧
૧. તીર્થો.૮૪૧.
ણાઇલા (નાગિલા) આચાર્ય ણાઇલ(૧)થી શરૂ થયેલી શ્રમણશાખા. આ અને અજ્જણાઇલા એક છે.૧
૧. કલ્પ.પૃ.૨૫૫.
ણાઇલી (નાગિલી) આ અને અજ્જણાઇલી એક છે.
૧. કલ્પવિ.પૃ.૨૬૩.
૧. ણાગ (નાગ) આગિયાર કરણોમાંનું એક કરણ. ૧. જમ્મૂ.૧૫૩, કલ્પવિ.પૃ.૧૮૯, સૂત્રનિ.૧૨.
૨. ણાગ વિયાહપણત્તિના બારમા શતકનો આઠમો ઉદ્દેશક.૧
૧. ભગ. ૪૩૭.
૩. ણાગ વિયાહપણત્તિના સત્તરમા શતકનો તેરમો ઉદ્દેશક.૧૮
૧. ભગ.૫૯૦.
૧
૪. ણાગ પસેણઇ(૫) રાજાનો સારથિ અને સુલસા(૨)નો પતિ. ૧. આચૂ.૨.પૃ.૧૬૪, સ્થાઅ.પૃ.૪૫૬, ઉત્તરાક.પૃ.૭૯.
૫. ણાગ દ્દિલપુરનો શેઠ. તિત્શયર અરિટ્ટણેમિના સમયમાં દેવઈના છ પુત્રોને પાળી પોષીને ઉછેરનારી સુલસા(૧)નો તે પતિ હતો.
૧
૧. આવચૂ.૧.પૃ.૩૫૭, અન્ન.૪.
૬. ણાગ મહાવિદેહમાં વર્ગી પ્રદેશની પૂર્વે અને સીતોદા નદીના ઉત્તર કિનારા ઉપર આવેલો એક વક્ખાર પર્વત.' તેના શિખરનું નામ પણ ણાગ છે.
૧. સ્થા.૩૦૨, ૪૩૪,૬૩૭.
૨. જમ્મૂ.૧૦૨.
૭. ણાગ આચાર્ય રક્ષના શિષ્ય અને આચાર્ય જેહિલના ગુરુ.૧
૧. કલ્પ.પૃ.૨૬૫.
૮. ણાગ આચાર્ય મહાગિરિના આઠ મુખ્ય શિષ્યોમાંના એક.૧
૧. કલ્પ.પૃ.૨૫૭.
ણાગકુમાર (નાગકુમાર) ભવણવઇ દેવોના દસ ભેદોમાંનો એક. આ ભેદ યા વર્ગના
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org