________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
उ४७ ૧. સૂર્ય ૩૨-૩૫, ૪૧-૪૬, ૫૦-૬૨, ૬૯-૭૪, ૭૮, ૮૩-૮૬, ૯૩-૧૦૧,
જબૂ.૧૪૯થી, દેવે. ૮૯થી, ગણિ.૧પથી, સમ.૭, ૯-૧૦, ૧૫, ૨૭, ૪૫, ૬૭, ૯૮, સ્થા. ૨૨૭, ૪૭૩, ૫૧૭, પ૩૯, ૫૮૯, ૬૫૬, ૬૬૯, ૬૯૪, અનુ.૧૩૦,
૧૩૯, પ્રજ્ઞા. ૫૦-૫૧, જીવા.૧૯૫-૯૮. ૨. સખત આચાર્ય ભદુ(૪)ના શિષ્ય અને આચાર્યરફખ(૧)ના વિદ્યાગુરુ.
૧. કલ્પ.પૃ.૨૬૪, ૨૬૬. ણગર (નગર) વિયાહપણત્તિના ત્રીજા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.
૧. ભગ.૧૨૬. ૧. સગ્ગઈ (નગ્નજિતુ) ગંધાર(૧)માં આવેલા પુરિસપુર નગરનો રાજા. તેને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ૧ ૧. આવચૂ.૨,પૃ.૨૦૮, ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાનિ.પૃ.૨૯૯. પાલિ સાહિત્યમાં પણ તેને
પચ્ચેક બુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. જુઓ ડિપા.માં નગ્નજિ. ૨. સચ્ચઈ એક ક્ષત્રિય પરિવ્રાજક
૧. ઔપ.૩૮. ઐણસીલ (નર્તનશીલ) નૃત્ય કરી આજીવિકા મેળવતા સમણ(૧) પરિવ્રાજકોનો એક પ્રકાર.
૧. ઔપ.૩૮, ઔપઅપૃ.૯૨. ણમાલા (નૃત્યમાલક) ખંડપ્પવાયગુહાના અધિષ્ઠાતા દેવ.
૧. જબૂ.૬૫, આવહ.પૃ.૧૫૧, આવમ.પૃ.૨૩૦. ખડપિડઅ (નટપિટક) ઉજ્જણીથી ભરુઅચ્છ જતાં માર્ગમાં આવતું ગામ.૧
૧. આવ.....પૃ. ૨૨૯, આવનિ.૧૩૧૧. ણત (નત) આણયકથ્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૧૯. ભલેણ (નભસેન) રાજા ઉગ્રસેણનો પૌત્ર. આ અને ધણદેવ(૫) એક જણાય છે.' ૧. વિશેષાકો, પૃ.૪૧૨, આવચૂ.૧.પૂ.૧૧૨, આવહ.પૃ.૯૪, મર.૪૩૩. વિશેષાકોમાં
તેનો ઉલ્લેખ ઉગ્ગએણના પુત્ર તરીકે છે, જે એક ભૂલ જણાય છે. ૧. ણમિ વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા એકવીસમા તિર્થંકર.' તે મિહિલાના રાજા વિજય(૯) અને તેની રાણી પપ્પા(૨)ના પુત્ર હતા. તે પોતાના પૂર્વભવમાં અદીણg(૪) હતા. તેમની ઊંચાઈ પંદર ધનુષ હતી. તેમનો વર્ણ તHસુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે સહસંબવણ(૪) નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org