SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૯ ૧.દેવે. ૮૦-૮૧, પ્રજ્ઞા.૩૮, સૂર્ય. | સૂર્ય.૯૨. ૧૦૦, અનુ.૧૨૨, સ્થા. ૨૫૭, ૩. સ્થા.૯૪, ભગ. ૧૬૯. ૪૦૧. ૪. જીવા.૨૦૬, જબૂ.૧૭૨, સૂર્ય.૯૯. ૨. જખૂ.૧૬૪, સૂર્ય,૮૯, પ્રજ્ઞા.૫૦, ૫. જબૂ.૧૬૭, સૂર્ય.૯૫. જીવા.૧૨૨, દેવ.૮૪, જબૂ.૧૬૪. I ૨. જોઈસ વિયાહપણત્તિના નવમા શતકનો બીજો ઉદ્દેશક ૧. ભગ. ૩૬૨. જોઇસિય (જ્યોતિષ્ક) આ અને જોઈસ(૧) એક છે.' ૧. ઉત્તરા ૩૬.૨૦૭, ભગ.૪૧૪, પ્રજ્ઞા ૧૦૧, જબૂ.૧૨૨, દેવે.૧૪૮, અનુ.૧૨૨, આચાર્પૃ.૨૬૯. ૧.જોગંધરાયણ (યૌગન્દરાયણ) રાજા ઉદાયણ(૨)નો મત્રી.' ૧. આવયૂ.ર.પૃ.૧૬૨, આવહ.પૃ. ૬૭૪. ૨. જોગંધરાયણ અમૂડ(૩) સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ.' ૧. ઋષિ.૨૫. જોગજસા (યોગશા) આ અને જોઇજસા એક છે." ૧. આવયૂ.૨,પૃ.૧૯૩. જોગસંગહ (યોગસગ્રહ) આગમિક ગ્રન્થ.' ૧. આવચૂ.ર.પૃ.૩૬, ૧૫૨, નિશીયૂ.૩.પૃ.૨૬૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. જોણ (યોન) આ અને જોણા એક છે.' ૧. શાતા. ૧૮. જોણા અથવા જોણ (યોનક) એક અણારિય (અનાય) જાતિ અને તેનો દેશ. તેમને ચક્રવટ્ટિ ભરહ(૧)એ જીત્યાં હતાં. ત્યાં ઉસભ(૧) ગયા હતા. રાજાઓનાં અન્ત પુરોમાં આ દેશની કન્યાઓને દાસીઓ તરીકે રાખવામાં આવતી. આ દેશ જાતિ વણથી ભિન્ન છે. જોણા લોકોએ કેટલીક ચીજો પાડલિપુત્ત મોકલી હતી અને તે ચીજોને ઓળખવા માટે આચાર્ય પાલિત્તને બોલાવવામાં આવ્યા હતા.' ૧. જબૂ.૫૨. | ૧૯૧, ઔપ.૩૩. ૨. આવનિ.૩૩૬-૩૩૭. ૪. જુઓ જબ્બે.પર અને જબૂશા પૃ.૨૨૦. ૩.ભગ ૩૮૦, ભગઅ.પૃ.૪૬૦, ૫. આવયૂ.૨,પૃ.૫૫૪. જ્ઞાતા.૧૮,જબૂ.૪૩,જબૂશા.પૃ. જોણિ યોનિ) પણવણાનું નવમું પદ(પ્રકરણ)." ૧. પ્રજ્ઞા. ગાથા ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy