SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૭ ૨ આધારે રચાયેલું ત્રીજું ઉવંગ તેને ગણવામાં આવે છે. તે પિડવિત્ત નામના નવ વિભાગોમાં વિભક્ત છે. તે જડ અને ચેતન પદાર્થોનું વિગતવાર નિરૂપણ કરે છે.૪ તેના ઉપર મલયગિરિની વૃત્તિ ઉપરાંત જીવાભિગમચૂર્ણિક અને જીવાભિગમમૂલટીકા° આ બે ટીકાઓ રચાઈ હતી. ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩. ૨.જીવામ.પૃ.૧. ૩.જીવા.૨૪૪, પ્રજ્ઞામ.પૃ.૮. ૪. જીવા.૨થી, દશચૂ.પૃ.૧૪૧.વિશેષા. ૩૭૬૮. ૫. પ્રજ્ઞામ.પૃ.૪૪-૪૫, ૪૮-૪૯, ૫૧. ૬. રાજમ.પૃ.૧૮૨, પ્રજ્ઞામ.પૃ.૩૦૮, સૂર્યમ. પૃ.૨૬૭, ૨૭૯, ૨૮૫. જીવાભિગમ આ અને જીવાજીવાભિગમ એક છે. ૧ ૧. નન્દિ.૪૪, પાક્ષિય.પૃ.૪૩, દશચૂ.પૃ.૧૪૧, વિશેષા.૩૭૬૮, આવચૂ.૧.પૃ.૪૭૨, ભગ.૬૫૭. ૭. પ્રજ્ઞામ.પૃ.૫૧, રાજમ.પૃ.૧૦૦,૧૫૮૬૧, ૨૨૬. ૧. જુગંધર (યુગન્ધર) જેમની પાસેથી ણિણામિયાએ ઉપાસક(શ્રાવક)ના વ્રતો લીધાં હતાં તે આચાર્ય.૧ ૧. આવિને.૧૨૯૧, આવચૂ.૧.પૃ.૧૭૩-૧૭૪. ૨. જુગંધર અવરવિદેહ ક્ષેત્રના એક તિર્થંકર.૧ ૧. આયૂ.૨.પૃ.૧૯૪. ૧. જુગબાહુ (યુગબાહુ) પુત્વવિદેહ ક્ષેત્રના એક વાસુદેવ(૧).૧ ૧. આનિ.૧૨૯૧, આવચૂ.૨.પૃ.૧૯૪. ૨. જુગબાહુ મહાવિદેહ ક્ષેત્રના એક તિર્થંકર.૧ ૧. વિપા.૩૪. ૩. જુગબાહુ નવમા તિર્થંકર પુષ્કૃદંતનો પૂર્વભવ. ૧ ૧. સમ,૧૫૭. જુત્તિ (યુક્તિ) વર્ણાિદસાનું છઠ્ઠું અધ્યયન. ૧.નિર.૫.૧. ૪. જુગબાહુ મયણરેહાનો પતિ. ૧. ઉત્તરાને.પૃ.૧૩૮. જુણસેટ્ટિ (જીર્ણશ્રેષ્ઠિન) ભદસેણ(૨)નું બીજું નામ. ૧ ૧. આવચૂ.૨.પૃ.૨૦૨. Jain Education International જુત્તિસેણ (યુક્તિસેન) વર્તમાન ઓસપ્પિણીમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થંકરમાંના આઠમા તિર્થંકર. તિત્વોગાલી અનુસાર ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy