SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ૨ ચણગપુરની સ્થાપના કરી. ધારિણી(૧૭) તેની રાણી હતી. ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦,૪.પૃ.૨૨૯,આવચૂ.૨.પૃ.૨૧૭. ૨. આવચૂ.૨.પૃ.૧૫૮. ૨૧. જિયસત્તુ દત્ત(૯) રાજાનો પુત્ર અને મેઘઘોસનો પિતા. ૧. તીર્થો.૬૯૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. નિશીયૂ.૩.પૃ.૧૫૦, ૨૨. જિયસત્તુ કંદઅ(૧)નો પિતા. તે સાવથીનો રાજા હતો.૧ ભદ્દ(૬) પણ તેનો પુત્ર હતો.૨ ૧. બૃક્ષ.૯૧૫, ઉત્તરાયૂ.પૃ.૭૩. ૨. ઉત્તરાયૂ.પૃ.૭૯. ૨૩. જિયસત્તુ ઉજ્જૈણી નગરનો રાજા. તેને બે પુત્રો હતા, તે બન્ને સંસાર ત્યાગી શ્રમણ બની ગયા હતા.૧ ૧. આચાચૂ.પૃ.૨૨૫. ૨૪. જિયસત્તુ પાડલિપુત્તનો રાજા. રોહગુત્ત(૨) તેનો મંત્રી હતો.૧ ૧. આચાચૂ.પૃ.૧૩૨. ૧ ૨૫. જિયસત્તું કોસંબીનો રાજા, કાસવ(૪) તેનો પુરોહિત હતો. ૧. ઉત્તરાનિ.પૃ.૨૮૬, ઉત્તરાશા.પૃ.૨૮૭. ૨૬. જિયસત્તુ વસંતપુર(૩)નો રાજા. ધારિણી(૨૦) તેની પત્ની હતી. તેમને ધમ્મરુઇ(૬) નામનો પુત્ર હતો. રાજા પુત્ર સાથે સંસાર ત્યાગી શ્રમણ બન્યા. ૧. ઓનિ.૪૫૦, ઓધનિદ્રો.પૃ.૪૪૯, પિંડનિ. ૮૦–૦૧. ૨. આવચૂ.૧.પૃ.૪૯૮, ૫૦૩, ૫૨૫. ૨૭. જિયસત્તુ સુમંગલ(૩)ના પિતા. તેના મન્ત્રીને સેણિય(૨) નામનો પુત્ર હતો. ૧ ૧. આવચૂ.૨.પૃ.૧૬૬. ૨૮. જિયસત્તુ જેણે ઉજ્જૈણી જીત્યું હતું તે પાડલિપુત્તનો રાજા. તેનું બીજું નામ કાકવણ હતું. ૧. આવચૂ.૧.પૃ.૫૪૦. Jain Education International ૨૯. જિયસત્તુ મિગકોર્ટંગનો રાજા જેણે પોતાની પુત્રી રેણુગા જમદગ્નિને પરણાવી હતી. જુઓ અણંતવીરિય. ૧. આવચૂ.૧.પૃ.૫૧૯. ૩૦. જિયસત્તુ રાજકુમારી સિદ્ધિના પિતા. તે મહુરા(૧)ના રાજા હતા. ૧. આવચૂ.૧.પૃ.૪૪૯. ૩૧. જિયસત્તુ તુરુવિણી નગરના રાજા. તેની બ્રાહ્મણ પત્નીથી તેને દત્ત(૭) નામનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy