SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અંગઈ(અંગજિતુ) સાવત્થીનો ગૃહસ્થ. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)નો શિષ્ય બન્યો. સામાન્ય દોષનો (અતિચારનો) ગુરુ સમક્ષ એકરાર (આલોચના) ન કરવાના કારણે તે મોક્ષ પામી શક્યો નહિ પરંતુ જોઇસિય દેવોના ઈન્દ્ર તરીકે તેને જન્મ લેવો પડ્યો.' ૧. નિર. ૩.૧, નિરચં. પૃ.૨૨, સ્થાએ. પૃ. ૫૧૨. અંગગય (અગગત) આ અને અંગપવિટ્ટ એક છે.' ૧. નદિધૂ. પૃ. ૫૭. ૧. અંગચૂલિયા (અગચૂલિકા) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ. દિક્ટિવાયનું એક અને આયારના પાંચ એમ કુલ છ પરિશિષ્ટોનો તે બનેલો છે. જે અંગો(૩)માં પ્રતિપાદિત કે અપ્રતિપાદિત વિષયોના સારસંગ્રહરૂપ પણ તેને ગણવામાં આવેલ છે. સાધુજીવનના અગિયાર વર્ષ જેણે પૂરાં કર્યા હોય તેવા સાધુને આ ગ્રન્થ ભણાવવાની અનુજ્ઞા છે. અંગચૂલિયા અને અમ્માણીય પુત્ર પરસ્પર સંબંધ ધરાવતા લાગે છે." ૧. નદિ. ૪૪, પાક્ષિ. પૃ. ૪૫, ૧ ૩. નદિમ.પૃ.૨૦૬,પાણિય.પૃ. ૬૮, નદિચૂ. પૃ. ૫૯, નન્દિહ, પૃ.૭૨, ] વ્યવભા. ૧૨. ૧૦૭, નદિહ. નન્ટિમ. પૃ. ૨૦૬. પૃ. ૭૨-૭૩. ૨. નદિધૂ. પૃ.પ૯, જુઓ The ૪. વ્યવ. ૧૦.૨૬. Doctrine of the Jainas, W. 4. GURST W. Schubring Schubring, 1962, પૃ. ૭૫. ટિ. ૨ અને પૃ. ૧૨૧. ૨. અંગચૂલિયા સંખેવિતદસાનું એક પ્રકરણ ૧ ૧. સ્થા. ૭૫૫. અંગપવિટ્ટ (અગપ્રવિષ્ટ) આ અને અંગ(૩) એક છે. અંગબાહિર સિવાયના બાર અંગ ગ્રન્થોનો વર્ગ યા સમૂહ. અંગપવિટ્ટની રચના ગણધરોએ કરી છે. ૧. અનુ.૩, આવચૂ.૧. પૃ.૮, I ૩. નન્દિચૂ. પૃ. ૫૭, વિશેષાકો.પૃ. વિશેષા. ૪૫૪. || ૨૦૧, વિશેષા. પપ૩, નન્ટિહ. ૨. અનુછે. પૃ. ૬, આવયૂ. ૧. પૃ.૮, પૃ. ૬૯. નન્ટિ. ૩૮,૪૫, નન્દિમ, પૃ. ૨૦૮. | અંગબાહિર (અંગબાહ્ય) આ આગમગ્રન્થોનો એક વર્ગ છે જે પછણગ તરીકે જાણીતો છે. તેમાં દિક્િવાય અને અંગ(૩) કે અંગપવિટ્ટ ગ્રન્થોનો સમાવેશ નથી.' આ વર્ગ અણંગ અને અસંગપવિટ્ટ નામે પણ જાણીતો છે. તેમાં આવસ્મય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy