SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૫ જવુણાવંક (યમુનાવક્ર, જુઓ જઉણાવંક.' ૧. આવ....૨.પૃ.૧૫૫. ૧. જસ (યશ) ચૌદમા તિર્થંકર અસંતના પ્રથમ ગણધર (મુખ્ય શિષ્ય). ૧. તીર્થો.૪૫૦, સમ.૧૫૭. ૨.જસ તેવીસમા તિર્થંકર પાસ(૧)ના આઠમાં ગણધર. તે અને ભદજસ(૧) એક જ છે. ૧. સમ.૮. જસંસ (યશસ્વિ) મહાવીરના પિતા સિદ્ધત્વનું બીજું નામ.' ૧. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. જસકર (યશસ્કર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. જસકિરિ (યશકીર્તિ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. જસધર (યશોધર) પખવાડિયાનો પાંચમો દિવસ અર્થાત્ પાંચમ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય,૪૮. ૧. જસભદ્ર (યશોભદ્ર) પખવાડિયાનો ચોથો દિવસ અર્થાત્ ચોથ. ૧. જબૂ.૧૫૨, સૂર્ય.૪૮. ૨. જસભ૬ સેક્સંભવના મુખ્ય શિષ્ય. તેમને પણ બે મુખ્ય શિષ્યો હતા સંભૂઈવિજય(૪) અને ભદ્રબાહુ તે તુંગિયાયણ કુળના હતા.' ૧. કલ્પ(થરાવલી).૫-૭, નદિ ગાથા | ૨૫૧, ઉત્તરાક.પૃ.૨૨૯. ૨૪, દશહ.પૃ.૨૮૪, આવનિ. ૨. કલ્પ.પૃ.૨૫૫, ન૮િ.ગાથા ૨૪, ૧૨૮૪, તીર્થો.૭૧૩, કલ્પવિ.પૃ. | નમિ .પૃ.૪૯. ૩. જસાભદ ઉડુવાડિયગણની ત્રણ શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. ૪. જસભદ્દ સંભૂઇવિજય(૪)ના બાર મુખ્ય શિષ્યોમાંનો એક. ૧. કલ્પ.પૂ. ૨૫૬. જસભદ્દા (યશભદ્રા) કંડરીય(૨)ની પત્ની અને ખુડગકુમારની માતા. કંડરીયના મોટા ભાઈ પુંડરીય(૨)એ કંડરીયની પત્નીને પોતાની કરી લેવા માટે કંડરીયને મારી નાંખ્યો. કંડરીયની પત્ની સાવત્થી ભાગી ગઈ અને શ્રમણી બની. થોડાક જ મહિના પછી તેણે ખુડગકુમારને જન્મ આપ્યો.' Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy