SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ૧. કલ્પ.પૃ.૧૫૨. જયસંધ (જયસન્થ) સાએયના રાજા પુંડરીય(૨)નો મન્ત્રી. ૧. આવચૂ.૨.પૃ.૧૯૨, આનિ.૧૨૮૪. જયસંધિ (જયસન્ધિ) આ અને જયસંધ એક છે. ૧. આવિને.૧૨૮૪, આવહ.પૃ.૭૦૨. ૧. જયા બા૨મા તિર્થંકર વાસુપુજ્જની માતા. ૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૫. ૨. જયા ચોથા ચક્કવિટ્ટ સણુંકુમાર(૩)ની મુખ્ય પત્ની. ૧ ૧. સમ.૧૫૮. જરકુમાર જુઓ જરાકુમાર. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૧. અન્ત.૯, નિશીચૂ.૨.પૃ.૪૧૭. જરય (જરક) રયણપ્પભા(૨) નરકભૂમિમાં આવેલું એક મહાણિય. ૧. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૭. જરા વિયાહપણત્તિના સોળમાં શતકનો બીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૬૧. જરાકુમાર કRs(૧)ના મોટાભાઈ જેમના હાથે કોસંબવણમાં કર્ણાનું મૃત્યુ થયું. તે વાણારસીના રાજા, જિયસત્ત(૧૭)ના પિતા, તથા ભસઅ, સસઅ(૨) અને સુકુમાલિયા(૨)ના પિતામહ હતા. ૨ ૧. અન્ત.૯, ગચ્છાવા.પૃ.૨૬,સ્થા.પૃ.૪૩૩. ૨. બૃક્ષે અનુસાર આ વણવાસી છે. ૧૩૯૭. ૩. નિશીયૂ.૨.પૃ.૪૧૭,બૃક્ષે.૧૩૯૭. જરાસંધ રાયગિહના રાજા' અને કંસ(૨)ના સસરા. તે નવમા ડિસત્તુ હતા અને કણ્ડ(૧) વડે હણાયા હતા. ૪ ૧. શાતા.૧૧૭,પ્રશ્ન.૧૫,આવયૂ.૧. પૃ.૪૯૨, આચાચૂ.પૃ.૮૬. ૨. આચાશી.પૃ.૧૦૦, દશચૂ.પૃ.૪૧, સૂત્રચૂ પૃ.૩૪૦. જરાસિંધ (જરાસ) આ અને જરાસંધ એક છે. 1 ૧. પ્રશ્ન.૧૫ જરાસિંધુ આ અને જરાસંધ એક છે. Jain Education International ૩. વિશેષા.૧૭૬૭, તીર્થો.૬૦૯, સમ.૧૬૮. ૪. સ્થાઅ.પૃ.૨૫૫, આચાશી.પૃ .પૃ.૧૦૦. ૧. જ્ઞાતા.૧૧૭, આવમ.પૃ.૨૩૮, દશચૂ.પૃ.૪૧, તીર્થો ૬૧૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy