SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.ર.પૃ. ૧૯૪,આવનિ.૧૨૯૦,ઉત્તરાક પૃ.૫૦૯,આવહ.પૃ.૭૦૫. ૧. જણદત્ત (યજ્ઞદત્ત) તાપસ જણજસનો પુત્ર અને પારદ(૧)નો પિતા. તે સોરિયપુરનો હતો. તે આંતરે દિવસે ભોજન કરતો. ૧. આવયૂ.૨,પૃ.૧૯૪,આવનિ ૧૨૯૦. ૨. પાક્ષિય પૃ.૬૭. ૨. જણદત્ત કોસંબીના સોમદત્ત(૫) અને સોમદેવ(૨)ના પિતા.1 ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧. ૩. જણદત્ત ભદ્રબાહુ (૧)ના ચાર શિષ્યોમાંનો એક.૧ ૧. કલ્પ.પૂ. ૨૫૫. જણવી (જાહ્નવી) ગંગા નદીનું બીજું નામ.' ૧. જમ્બુ ૬૬. ૧. જમ (યમ) તાપસ જમદગ્નિના પિતા.' ૧. આવચૂ.૧,પૃ.૫૧૯, આવહ.પૃ.૩૯૧. ૨.જમસ(૩)ના તાબાના ચાર લોગપાલમાંનો એક ચમર(૧) વગેરેના લોગપાલો પણ આ જ નામોથી ઓળખાય છે. જમ દક્ષિણ દિશાનો રક્ષક દેવ છે. તેમની મુખ્ય પત્નીઓનાં નામ માટે જુઓ સોમ(૧), સોમ(૨), સોમ(૩) અને સોમ(૪). ૧. ભગ.૧૬૫,૧૬૯,૪૦૬, જબૂ.૧૨, સ્થા.૨૫૬, ૨૭૩. ૨. ભગ. ૪૧૭, ૪૧૮, ભગઅ.પૂ.પ૦, ઉપાઅ.પૃ.૨૭. ૩. જમ ભરણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જબૂ.૧૫૭, ૧૭૧. ૪. જમ મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.' ૧. ઋષિ.૪૩, ઋષિ(સંગ્રહણી). જમઈય (યદતીત) સૂયગડનું પંદરમું અધ્યયન', અને આયાણિજનું બીજું નામ. ૧. સમ.૧૬, ૨૩. ૨. સૂત્રચૂ.પૃ.૨૯૭. જમકાઇય (યમકાયિક) આ અને જમગ(૨) એક છે. ૧. ભગ.૧૬૬. ૧. જમગ (યમક) ઉત્તરકુરુ(૧)માં સીતા નદીની દરેક બાજુએ એક એક એમ જે બે પર્વતો આવેલા છે તે. તેમની ઊંચાઈ એક હજાર યોજન છે. જંભગ દેવો તેમના ઉપર વસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy