SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બૃહત્કલ્પ - કપ્પ, અને (૬) જીતકલ્પ જીયકપ્પ. આચાર્ય રખિય(૧)ના સમય સુધી છેયસુત્તો શ્રમણીઓને ભણાવવાની છૂટ હતી પણ પછી તે છૂટ ન હતી અર્થાત્ શ્રમણીઓને તે ભણાવવા ઉપર પ્રતિબંધ હતો. બુદ્ધિ વગેરેમાં બરાબર પુષ્ટ અને પાકટ થયેલા શિષ્યોને (શ્રમણોને) જ છેયસુત્તો ભણાવવા જોઈએ. ૩ ૪ એવો કરાય. ૧. ‘છેદ’નો શબ્દશઃ અર્થ કાપ (cut) છે અને તેથી છેદસૂત્રનો અર્થ શ્રમણાચારના નિયમોના ભંગ બદલ શ્રમણપર્યાયમાં અર્થાત્ શ્રમણજીવનની વરિષ્ઠતા (seniority) માં જુદા જુદા કાપ નિયત કરી આપતા આગમગ્રન્થો ૨. આવનિ.૭૭૮, વિશેષા.૨૭૯૫, નિશીભા. ૬૧૯૦. ૧૩. વ્યવભા. ૫.૬૨થી આગળ. ૪. વ્યવભા.૧૦.૨૭૩, બૃભા.૪૦૮, જીતભા. ૧૮૨. છેયસુય (છેદસૂત્ર) જુઓ છેયસુત્ત. ૧. વ્યવભા. ૪.૧૨. ૧ - જ જઇણ (જૈન) આ શબ્દનો અર્થ છે જૈન સંઘ.૧ ૧. વિશેષા. ૩૮૩, ૬૪૬, વિશેષાકો.પૃ.૧૪૮, આવચૂ.૨.પૃ.૨૫૪. જઉણ (યમુન) દંડ શ્રમણને હણનાર મહુરા(૧)નો રાજા. પછી તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો હતો. ૧. આવિન.૧૨૭૭, આવચૂ.૨.પૃ.૧૫૫, આવહ.પૃ.૬૬૭, ભગઅ.પૃ.૪૯૧. જઉણસેણ (યમુનસેન) મહુરા(૧)નો રાજા. ચિત્તપ્પિય તેનો મન્ત્રી હતો.૧ ૧. વિશેષાકો. પૃ.૨૯૪. ૧ જઉણા (યમુના) ભારહની પાંચ મોટી નદીઓમાંની એક. તેના કિનારા ઉ૫૨ સોરિયપુર નગર આવેલું હતું.ર તે ગંગા નદીમાં ભળી જાય છે. આ અને વર્તમાન જમુના એક છે.૪ Jain Education International ૩. સ્થા.૪૭૦. ૧. સ્થા.૪૭૦,વિપા.૨૯,આવચૂ.૨.પૃ.૧૬૭,નિશીયૂ.૩.પૃ.૩૬૪, બૃક્ષે.૧૪૮૭. ૨. વિષા.૨૯. ૪.જિઓડિ.પૃ.૨૧૫. જઉણાવંક (યમુનાવક્ર) આવસ્સયચુર્ણા અનુસાર જ્યાં મહુરા(૧)ના રાજા જઉણે દંડ શ્રમણને મારી નાખેલ તે ઉદ્યાન.` સંથારગ અનુસાર આ નગરનું નામ છે. ૨. સંસ્તા.૬૧. ૧. આવચૂ.૨.પૃ.૧૫૫. જઉન્વેય (યજુર્વેદ) ચાર વેદોમાંનો એક. ૧. ભગ.૯૦, શાતા.૧૦૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy