SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૪૮૨. ચોરાગ (ચૌરાક, જુઓ ચોરાય.' ૧. આવહ.પૃ.૨૦૪, આવયૂ.૧,પૃ.૨૮૬. ચોરાય (ચૌરાક) ગોસાલ સાથે મહાવીર જ્યાં ગયા હતા તેવો એક સન્નિવેશ. મહાવીરને અહીં જયંતી(૯) અને તેની બેન સોમા(૪)એ મદદ કરી હતી. ચોરાયની એકતા બંગાળના લોહરદુગ્ગ જિલ્લામાં આવેલા છોરેય સાથે સૂચવવામાં આવી છે. ૧. આવચૂ.૧,પૃ.૨૮૬,૨૮૯, આવનિ.૪૭૮,૪૮૨, વિશેષા.૧૯૩૨. ૨. લાઈ. પૃ.૨૭૭. છઉમ છિદ્મ) વિયાહપણત્તિના પાંચમા શતકનો પાંચમો ઉદ્દેશક.' ૧. ભગ.૧૭૬. છઉમF (છદ્મ0) વિયાહપણણત્તિના સાતમા શતકનો આઠમો ઉદ્દેશક.' ૧. ભગ. ૨૬૦. છઉલુઅ (ષડુલૂક) જુઓ છલુઅ.' ૧. આવયૂ.૧.પૃ.૪૨૬. છક્કિરીયભર (ષક્રિયાભક્ત) એક ધાર્મિક પંથ.૧ ૧. આચાર્.પૃ.૯૭. છગલપુર જયાં સીહગિરિ(૧) રાજ કરતો હતો તે નગર. ખાટકી છણિય અહીંનો હતો.' ૧. વિપા.૨૧, સ્થાઅ.પૃ.૫૦૮. છજીવણિયા (પજીવનિકા) દસયાલિયનું ચોથું અધ્યયન. આ અધ્યયન ધમ્મપત્તિ નામે પણ જાણીતું છે. ૧. દશ. ૪.૧, દશનિ.૨૧૫-૧૬, વ્યવભા.૪.૩૧૦, નિશીયૂ.૩.પૃ.૨૮૦,૪,પૃ.૨૬૮. ૨. દશ. ૪.૧. છણિય અથવા છણીય (છત્રિક) છગલપુરનો ખાટકી. મૃત્યુ પછી તે ચોથા નરકમાં ગયો અને ત્યાંથી મરી તે સગડ(૨) તરીકે પુનર્જન્મ પામ્યો.' ૧. વિપા.૨૧. છણીય (છત્રિક) જુઓ છણિય. ૧. વિપા. ૨૧-૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy