SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.આવ.પૃ.૪,કલ્પ.૧૯૭,આવનિ. ૧૦૯૦, તીર્થો.૩૨૧, નેિ.પૃ. ૧૧૮, સ્થા.૫૨૦, ૨. આવનિ.૩૭૦, વિશેષા,૧૭૫૮. ૩.સમ.૧૫૭,આનિ.૩૮૨, ૩૮૫, ૩૮૭. ૪. સમ.૧૦૧, આનિ.૩૭૮, તીર્થો. ૩૬૨. ૫. આવનિ.૩૭૬, તીર્થો. ૩૪૨. ૬. સમ.૧૫૭, આનિ.૨૨૪, તીર્થો. ચંદ્રપ્પહા (ચન્દ્રપ્રભા) જુઓ ચંદપ્પભા.૧ ૧. આચા.૨.૧૭૯. ૩૯૧. ૭. સમ.૧૫૭. ૮. આનિ.૩૨૭, સમ.૧૫૭, ૯. સમ. ૧૫૭, તીર્થો. ૪૦૫. ૧૦. સમ.૧૫૭, તીર્થો. ૪૪૭, ૪૫૮. ૧૧. સમ.૯૩, આવનિ.૨૫૭,૨૬૬, તીર્થો. ૪૪૭. ૧૨. સ્થા.૭૩૫, આનિ. ૨૭૨-૩૦૭. ૧૩. સમ.૧૫૭. ૨. ચંદપ્પહ સણુંકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૩, શાતા.૧૫૬. ૩. ચંદüહ મહુરા(૧)નો ગૃહસ્થ, તેને પોતાની પત્ની ચંદસિરી(૧)થી ચંદપ્પભા નામની પુત્રી હતી.૧ ૧. શાતા. ૧૫૬. Jain Education International ચંદભાગા (ચન્દ્રભાગા) સિંધુ(૧) નદીને મળતી એક નદી. તેની એકતા વર્તમાન ચિનાબ નદી સાથે સ્થાપવામાં આવી છે.ર ૧. સ્થા.૪૭૦. ૨. જિઓડિ. પૃ. ૪૭. ચંદલેસ્સ (ચન્દ્રલેશ્ય) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ. ૩. ૧. ચંદવડિસઅ (ચન્દ્રાવતંસક) ચંદ(૧)ના રહેવા માટેનું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સૂર્ય.૯૭, જમ્મૂ. ૧૭૦, ૨. ચંદવßિસઅ (ચન્દ્રાવતંસક) જુઓ ચંદવડેંસઅ. ૧. મર. ૪૪૦. ૨૭૯ ૧ ૧ ચંદવડેસઅ (ચન્દ્રાવતંસક) સાએયનો રાજા. તેને બે પત્નીઓ હતી – ધારિણી અને એક બીજી.` તેને ધારિણીથી ગુણચંદ અને મુણિચંદ(૨) એમ બે પુત્ર હતા. તથા બીજી પત્નીથી પણ બે પુત્રો હતા. ગુણચંદ રાજનો વારસદાર હતો અને મુણિચંદને ઉજ્જૈણીનો સૂબો નીમવામાં આવ્યો હતો. ચંદવડેંસઅ રાજાએ એક વાર નિશ્ચય કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy