SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૭ ૩ ઓછા)નો અભિગ્રહ પૂરો કર્યો હતો. ચંદણાને મિયાવઈ(૧) એક મુખ્ય શિષ્યા હતી. પોતે મિયાવઇને ખોટી રીતે ઠપકો આપ્યો તેથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો, આ પશ્ચાત્તાપને કારણે તેને કેવળજ્ઞાન થયું. ૧. કલ્પ.૧૩૫, તીર્થો.૪૬૨,દશચૂ.પૃ. ૫૦, ભગ.૩૮૨, આવચૂ.૧.પૃ. ૩૨૦, અન્ન.૧૭-૨૬, આવ.પૃ. ૨૮, સમ.૧૫૭. નાવિકે પકડ્યા હતા. ૩. આવચૂ.૧.પૃ.૩૧૮-૧૯, કલ્પવિ.પૃ. ૧૭૦, કલ્પ.પૃ.૧૦૯, આવનિ.૫૨૧, ૪. આચૂ.૧.પૃ.૬૧૫. ૨. આવહ.પૃ.૨૨૩ અનુસાર તે બેને ૨. ચંદણા દત્ત(૧૨) વેપારી જે નગરનો હતો તે નગર.૧ ૧. નિર.૩.૭. ચંદણાગરી (ચન્દ્રનાગરી) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૭. ચંદદહ (ચન્દ્રદ્રહ) જુઓ ચંદદ્દહ.૧ ૧. સ્થા. ૪૩૪. ચંદદીવ (ચન્દ્રન્દ્વીપ) લવણ સમુદ્રમાં મંદર(૩) પર્વતથી બાર હજાર યોજન દૂર પૂર્વમાં આવેલો દ્વીપ.૧ આવા જ દ્વીપો કાલોહિ વગેરે સમુદ્રોમાં પણ આવેલા છે. ૧. જીવા.૧૬૨. ૨. જીવા.૧૬૩-૧૬૭. ચંદદ્દહ (ચન્દ્રદ્રહ) ઉત્તરકુર(૧)માં આવેલું સરોવ૨.૧ ૧. જીવા.૧૫૦, જમ્મૂ.૮૯, સ્થા. ૪૩૪. ચંદપણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) અંગબાહિર કાલિઞ આગમગ્રન્થ.' તે સાતમા ઉવંગ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેનું નામ સૂચવે છે તે મુજબ તે ચન્દ્રનું વર્ણન કરે છે. આજે ઉપલબ્ધ તે સુરિયપણત્તિથી અભિન્ન છે – જે સુરિયપણત્તિ (પૂર્વાર્ધમાં) સૂર્ય અને (ઉત્તરાર્ધમાં) ચન્દ્ર એમ બંનેનું નિરૂપણ કરે છે. - ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૪,નિશીભા. સ્થા.૧૫૨, ૨૭૭, ૬૨, જીવામ.પૃ.૧૭૪, પ્રજ્ઞામ પૃ. ૨. જમ્બુશા. પૃ.૧. ૯૯, સમય.પૃ.૧૩, સ્થાઅ.પૃ.૩૪૪,૨૩. વ્યવમ.૧.પૃ.૮. ચંદપર્વીય (ચન્દ્રપર્વત) જુઓ ચંદ(૫).૧ ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ચંદપુર (ચન્દ્રપુર) આઠમા તિર્થંકર ચંદપ્પભનું જન્મસ્થાન. તે ચંદાણણા(૨) તરીકે પણ પ્રસિદ્ધ છે. તેની એકતા બનારસ પાસે આવેલા ચન્દ્રાવતી ગામ સાથે છે. q ૧. સમ.૧૫૭, તીર્થો.૪૯૬, આવન.૩૮૨. ૨. લાઇ.પૃ.૨૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy