SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૩ ૧. આવચૂ.૧,પૃ.૩૧૩-૩૧૪, કલ્પવિ.પૃ.૧૬૪, કલ્પધ.પૂ.૧૦૮, ગોંડ (ગોષ્ઠ) અક્ષારિય (અનાર્ય) જાતિ અને તેમનો દેશ. તેની એકતા મધ્ય પ્રદેશની ગોંડ આદિવાસી જાતિ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ર.૪, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા ૩૭. ૨. સ્ટજિઓ.પૃ.૧૧૭, લાઈ.પૃ.૩૬૧. ગોકણ (ગોકર્ણ) એક અંતરદીવ. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા. ૩૦૪, નન્ટિમ.પૃ.૧૦૩. ગોઠ્ઠભ (ગોસ્તુભ) અગિયારમા તિસ્થંકર સર્જસ(૧)ના પ્રથમ ગણધર.' ૧. સ્થા.૧૦૮, સમ.૧૫૭, તીર્થો. ૪૪૯. ગોઢમાહિલ (ગોષ્ઠામાહિલ) જુઓ ગોઢામાહિલ.' ૧. આવનિ.૭૮૧, વિશેષા. ૨૭૯૬. ગોઢામાહિલ (ગોઠામાહિત) આચાર્ય રખિય(૧)ના શિષ્ય. તેમને સાતમા Pિહવ ગણવામાં આવે છે. તે વીરનિર્વાણ સંવત ૧૮૪માં વિદ્યમાન હતા. તે મહુરા(૧) ગયા હતા અને ત્યાં (વાદમાં) તેમણે એક પાખંડીને હરાવ્યો હતો. રખિયના ઉત્તરવર્તી દુમ્બલિયપૂસમિત્તના સમયમાં દસપુર નગરમાં તેમણે અબદ્રિય તરીકે પ્રસિદ્ધ સ્વતંત્ર સિદ્ધાન્ત સ્થાપ્યો. આ સિદ્ધાન્ત જણાવે છે કે કર્મ આત્મા સાથે બંધાતા નથી, તે આત્માને કેવળ સ્પર્શે છે. ૧.જે વ્યક્તિ સત્યને ઢાંકે છે અને ખોટો | ૩. સ્થા.૫૮૭ અને તેના ઉપર સ્થાઅ, સિદ્ધાન્ત પ્રવર્તાવે છે તે. નિશીભા. ૫૬૦૭-૮, ઉત્તરાશા.પૃ.૧૭૨થી ૨. આવચૂ.૧.પૃ.૪૧૧-૪૧૪, વિશેષા. આગળ, આવનિ.૭૮૧, સૂત્રચૂ.પૃ.૨૭૩. ૨૭૯૬, ૩૦૧૦-૩૦૧૨. ગોટ્ટામાહિલ્લ (ગોષ્ઠામાહિલ) જુઓ ગોઢામાહિલ. ૧. આવયૂ.૧.પૃ.૪૧૩. ગોડ (ગોષ્ઠ) આ અને ગોંડ એક છે. ૧ ૧. પ્રશ્ન. ૪. ગોણ આ અને ગોંડ એક છે.' ૧. સૂત્રશી. પૃ.૧૨૩. ગોતમ (ગૌતમ) જુઓ ગોયમ.૧ ૧. સૂત્રચૂ.પૃ.૧૯, સૂર્ય,૫૦, સ્થા.૫૫૧. ૧. ગોત્તાસ (ગોત્રાસ) કમ્મવિવાગદાસાનું બીજું અધ્યયન. આ અને ઉઝિયા(૧) એક છે. ૧. સ્થા. ૭૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy