SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૯ સ્ત્રીઓનું ઉજ્જત પર્વત ઉપરથી અપહરણ કરી તેમને પારસકૂલમાં વેચી દીધી હતી.ત્યાં તે સ્ત્રીઓએ વેશ્યાનો ધંધો સ્વીકારી લીધો.૪ આ નગરની એકતા વર્તમાન જૂનાગઢ સાથે સ્થાપવામાં આવી છે.૫ ૧. જીવામ.પૃ.૫૬. ૨. આવચૂ.૨.પૃ.૨૮૯, ૧.પૃ.૭૯, આચાચૂ.પૃ.૩૩૯, ૩૫૯. ગિરિતડગ (ગિરિતટક) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)એ જેની મુલાકાત લીધી હતી તે સ્થળ.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૩. વિશેષાકો. પૃ. ૨૭૮. ૪. આવચૂ.૨.પૃ.૨૮૯. ૫. જિઓડિ. પૃ. ૬૬. ગિરિફુલ્લિગામ (ગિરિપુષ્પિતગ્રામ) કોસલ દેશનું નગર. પોતાના શિષ્યો સાથે આચાર્ય સીહ(૬) આ નગરમાં આવ્યા હતા. ઇંદદત્ત(૬) નામનો વેપારી આ નગરનો હતો.૩ ૨. પિંડનિમ.પૃ.૧૩૪-૧૩૬. ૩. નિશી. ૪૪૪૬-૫૨. ૧. જીતભા.૧૩૯૫, પિંડનિ.૪૬૧, નિશીયૂ.૩.પૃ.૪૧૯. ગિરિફુલ્લિય (ગિરિપુષ્પિત) આ અને ગિરિફુલ્લિગામ એક છે.૧ ૧. પિંડનિ. ૪૬૧. ગિરિરાય (ગિરિરાજન્) મંદર(૩) પર્વતનું બીજું નામ.' ૧. જમ્મૂ.૧૦૯, સમ.૧૬, સૂર્ય,૨૬. ગીયજસ (ગીતયશસૂ) વંતર દેવોના ગંધત્વ વર્ગના દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેની ચાર મુખ્ય પત્નીઓ આ છે – સુઘોસા(૨), વિમલા(૨), સુસ્સરા(૪) અને સરસ્સઈ(૫). આ જ નામો ગીય૨ઇ(૧)ની મુખ્ય પત્નીઓનાં છે. ૧. પ્રશા. ૪૮, ભગ. ૧૬૯, ૪૦૬, સ્થા.૯૪. ૧. ગીયરઇ (ગીતતિ) ગંધવ્વ દેવોના બે ઇન્દ્રોમાંનો એક.' જુઓ ગીયજસ. ૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯, ૪૦૬, સ્થા.૯૪. ૨. ગીયરઇ ચમર(૧)ની આજ્ઞામાં રહેલા ગાયકોના વૃંદનો નાયક. ૧. સ્થા. ૫૮૨. ગીયરઇપ્પિય (ગીતરતિપ્રિય) ગાન દ્વારા આજીવિકા મેળવતા એક પ્રકારના સમણ(૧) પરિવ્રાજકો.૧ ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. ગુચ્છ વિયાહપણત્તિના એકવીસમા શતકના ચોથા વર્ગના દસ અધ્યયનોમાંનું એક અધ્યયન. ૧. ભગ. ૬૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy