________________
૨૫૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ગયસુકુમાલ વેપારીનો પુત્ર. તે સંસાર છોડી શ્રમણ બન્યો. એક વાર જ્યારે તે ધ્યાન કરતા હતા ત્યારે એક મુસાફરે માર્ગ વિશે પૂછ્યું. ઉત્તર ન મળવાથી તે વટેમાર્ગુએ તેમને જમીન પર પછાડ્યા અને પછી તેમના આખા શરીર ઉપર હથોડા વડે ખીલા મારી શરીરને ચાળણી જેવું કરી નાંખ્યું. તેમણે પીડા શાન્ત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧. સસ્તા.૮૭. ગયસૂમાલ (ગજસુકુમાર) જુઓ ગયસુકુમાલ.'
૧. આવ....૧.પૃ.૩૬૨. ગરાઈ અથવા ગરાદિ (ગરાદિ) અગિયાર કરણમાંનું એક.'
૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. ગરુડ અથવા ગરુલ (ગરુડ) દેવકુરુ ક્ષેત્રમાં આવેલા કુડસામલિ વૃક્ષ ઉપર વસતો દેવ.'
૧. જબૂ.૧૦૦, સ્થા.૮૬, ૭૬૪. સમ.૮. ગરુલ વેણુદેવ (ગરુડ વેણુદેવ) આ અને ગરુલ એક છે.'
૧. સ્થા. ૭૬૪. ૧. ગરુલોવવાય (ગુરડોપપાત) એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. તે બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુને ભણાવવા માટે છે. હાલ તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે.
૧. પાક્ષિપૃ.૪૫, નન્ટિ.૪૪, નદિચૂ.પૃ. ૫૯-૬૦, નદિમ પૃ.૨૦૨થી આગળ.
૨. વ્યવ.૧૦.૨૬. ૨. ગરુલોવવાય સંખેવિતદસાનું એક અધ્યયન.
૧. સ્થા. ૭૫૫. ગવેધુઆ (ગવેધુકા) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક
૧. કલ્પ.પૂ. ૨૫૯. ગહ (ગ્રહ) જોઇસિય દેવોના પાંચ વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગમાં ગ્રહો આવે છે.' કુલ અયાસી ગ્રહો છે. જંબુદ્દીવ ઉપર આમાં દરેક ગ્રહ બમણી સંખ્યામાં મળે છે. પ્રત્યેક ગ્રહદેવને ચાર મુખ્ય પત્નીઓ છે-વિજયા (૧૩), વેજયંતી(૮), જયંતી(પ) અને અપરાજિયા(૮). આ અઠ્યાસી ગયો ચંદ(૧) અને સૂર(૧)ના કુટુંબના સભ્યો છે.*પ્રત્યેક ગહનું માપ અડધા યોજનાનું છે."
અયાસી ગણોનાં નામ નીચે પ્રમાણે છે – (૧) બેંગાલ, (૨) વિયાલા, (૩) લોહિયાંક, (૪) સખિચ્ચર, (પ) આહુણિય, (૬) પાહુણિય, (૭) કણ, (૮) કણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org