SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ.૧૮, પ્રજ્ઞા.૩૭. ગણિવિજ (ગણિવિદ્યા) આ એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ છે. તે ૮૨ ગાથાઓનો બનેલો છે. તે મોટે ભાગે શુભ અને અશુભ દિવસો, નક્ષત્રો, ગ્રહો, શુકનો વગેરેનું નિરૂપણ કરતો જ્યોતિષ વિશેનો ગ્રન્થ છે. જુઓ પધણગ. ૧. પાક્ષિ. પૃ.૪૩, નદિ.૪૪. [ ૩. નદ્ધિહ.પૃ.૭૧, નન્ટિયૂ.પૃ.૫૮, ૨. ગણિ-પૃ.૭૫. નદિમ.પૃ.૨૦૫. ગદ્દતોય (ગદતોય) પાંચમા સ્વર્ગ ખંભકપ્પને ઘેરતી આઠ કૃષ્ણ રેખાઓની મધ્યમાં આવેલા સ્વર્ગીય વાસસ્થાનોમાં વસતા લોગંતિય દેવોના નવ વર્ગોમાંનો એક વર્ગ.' ૧. સ્થા.૬૨૩, ૬૮૪, સમ,૭૭,૫૭૬, આવનિ. ૨૧૪, વિશેષા.૧૮૮૪. ૧. ગદભ (ગર્દભ) આ અને ગદભિલ્લ એક છે.' ૧. બૃભા.૧૧૫૫. ૨. ગદ્દભ આ અને દગભાલગદભ એક છે.' ૧. ઋષિ (સંગ્રહણી). ગભગ (ગર્દભક) આ અને ગભિલ્લ એક છે.' ૧. તીર્થો. ૬૨૩. ૧. ગદ્દભાલિ (ગર્દભાલિ) કંપિલ્લપુરના રાજા સંજયને પ્રતિબોધ કરનાર સાધુ.' ' ૧. ઉત્તરા.૧૮,૧૯, ઉત્તરાનિ.પૃ.૪૩૯, ઉત્તરાયૂ.પૃ.૨૪૮. ૨. ગદ્દભાલિ જે અંદા(ર)ના ગુરુ હતા તે સાવથીના પરિવ્રાજક." ૧. ભગ.૯૦. ગદભિલ્લ (ગદભિલ્લ) તે ઉજેણીના રાજા હતા. તે જવ(૧)ના પુત્ર હતા અને અડોલિયાના ભાઈ હતા. પોતાની બેન અડોલિયાને ભૂર્ગભના ઓરડામાં પૂરી દઈ તેની સાથે અવૈધ લૈંગિક યા જાતીય સંબંધ સ્થાપવામાં ગભિલ્લને મદદ કરનારો દીહપઢતેનો મંત્રી હતો. ત્યાર પછી શ્રમણ તરીકે જ ચતુરાઈથી દહપઢને ગભિલ્લ વડે મરાવ્યો કારણ કે દીહપદ્ધ જવનો જીવ લેવા ઈચ્છતો હતો.'ગભિલ્લે આચાર્ય કાલમ(૧)ની બેનનું અપહરણ કર્યું હતું. વિગત માટે જુઓ કાલગ (૧). ૧. બૃભા.૧૧૫૫-૧૧૫૬, બૃ. ૩૫૯-૩૬૧. ૨. નિશીયૂ.૩.૫.૫૯, તીર્થો. ૬૨૩, "ધ.પૃ.૧૩૧. ગર્ભ (ગર્ભ) વિયાહપણતિના ઓગણીસમા શતકનો બીજો ઉદેશક.' ૧. ભગ.૬૪૮. ગયઉર (ગજપુર) જુઓ ગયપુર.' ૧. આવનિ૩૨૨, ઉત્તરાનિ.પુ.૧૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy