SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૩ ૨. ખીરવર આ સમુદ્ર ખીરોદથી ભિન્ન નથી.' ૧. સૂર્ય.૧૦૧. ખીરસમુદ્ર (ક્ષીરસમુદ્ર) આ અને ખીરોદ એક છે.' ૧. જીવા.૧૬૬. ખીરોદ (ક્ષીરોદ) ખીરવર દ્વીપને ઘેરી વળેલો સમુદ્ર. વિમલ(૧૨) અને વિમલપ્પભ તેના અધિષ્ઠાતા દેવો છે." ૧. જીવા. ૧૮૧, ૧૬૬, ૧૪૧, જબૂ.૩૩, સૂર્ય.૧૦૧, કલ્પ.૪૩, અનુ.પૂ.૯૦. આચા.૨.૧૭૯. ખીરોદગ (ક્ષીરોદક) આ અને ખીરોદ એક છે.' ૧. જ.૩૩. ખીરોદા (ક્ષીરોદા) જંબુદ્દીવમાં સીયા નદીની દક્ષિણે અને મેરુ પર્વતની પશ્ચિમે વહેતી નાની નદી (અત્તરનદી). ૧. સ્થા.૧૯૭, પર૨, જબૂ.૧૦૨. ખીરોય (ક્ષીરોદ) આ અને ખીરોદ એક છે.' ૧. આચા.૨.૧૭૯. ખડગકુમાર (કુલ્લકકુમાર) જસભધા અને તેના પતિ ખંડરીય(૨)નો પુત્ર. તેની માતા સંસાર ત્યાગી શ્રમણી બન્યા પછી તેનો જન્મ થયો હતો. તે પણ માતાને અનુસરી સંસાર ત્યાગી અજજસણ(૧)નો શિષ્ય બન્યો. એકવાર તેણે શ્રમણત્વ છોડી દીધું પણ સાગેયની ગણિકાના સાથી દ્વારા ગવાયેલા ગીતથી પ્રેરાઈને તેણે પાછું શ્રમણત્વ સ્વીકારી લીધું.' ૧. આવ.૨,પૃ.૧૯૧-૯૨, નિશીયૂ.૨,પૃ.૨૩૧, આવનિ.૧૨૮૩. ખડગગણિ ક્ષુલ્લકગણિનું) પ્રશ્નોના ઉત્તરો આપવામાં ખૂબ કુશળ ગણી શ્રમણ. તેમણે મુરુંડ(૨) સાથે ચર્ચા કરી હતી.' ૧. વ્યવભા.૩.૧૪પથી આગળ. ખુડગણિયંઠિજ્જ (ક્ષુલ્લકનિર્ઝન્થીય) ઉત્તરઝયણનું છઠ્ઠું અધ્યયન. આ અને શિયંઠિ અથવા પુરિસવિજ્જા એક છે. ૧. ઉત્તરાયૂ.પૂ.૧૫૭, ઉત્તરાનિ.પૃ.૨૬૨, ૨. ઉત્તરાનિ.પૃ.૯. સૂત્રશી.પૃ.૨૪૧. ૩. સમ.૩૬. ખુડિયાપારકહા (યુલ્લિકાચારકથા) દસયાલિયનું ત્રીજું અધ્યયન.' ૧. દશ ૫.૯૨, દશનિ. ૧૭૮, આવયૂ. ૨,પૃ.૨૩૩, નિશીયૂ.૪,પૃ. ૨૪૩, સૂત્રશી પૃ.૩૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy