SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને ખંડા એક છે. જુઓ ધુત્તખાણગ. ૧. નિશીયૂ.૧.પૃ.૧૦૪-૧૦૫, નિશીભા.૨૯૪. ખંડUવાયગુહા (ખડુપ્રપાતગુહા) વેઢ(૨) પર્વતની ગુફા. તે પચાસ યોજન પહોળી અને આયોજન ઊંચી છે. રણટ્ટમાલઅદેવ તેમાં રહે છે. ચક્કટ્ટિની સેનાને માટે ઉત્તર ભાર હ(૨)થી દક્ષિણ ભારત(૨) પાછા ફરવાનો માર્ગ આ ગુફા છે.' ૧.જબૂ.૧૨,૭૪. ૩. જખૂ.૬૫. ૨.સમ.૫૦,સ્થા.૬૩૬, જબૂ.૧૨. |૪. આવચૂ.૧,પૃ.૨૦૧, જબૂ.૬૫. ખંડપ્પવાયગુહામૂડ (ખણ્ડપ્રપાતગુહાકૂટ) વેઢ(૨) પર્વતના નવ શિખરોમાંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ ઠુમાલઅ છે. ૧. જબૂ.૧૨. ૨. જબૂ.૧૪. ખંડા આ અને ખંડપાણા એક છે.' ૧. નિશીભા.૨૯૪. ખંડોઢિ (ખપ્પૌષ્ટિ) એરવય(૧) ક્ષેત્રના રાજા જંબૂદાડિમ અને તેની રાણી સિરિયાની દીકરી લખણા(૪)નો ઉત્તરભવ.૧ ૧. મનિ.પૃ.૧૬૬થી આગળ. ૧. નંદ (સ્કન્દ) પત્તકાલય ગામના મુખીનો દીકરો. એકવાર તેણે ગોસાલને માર માર્યો હતો કારણ કે ગોસાલે તેને અને તેની નોકરડીને સંભોગ કરતા જોઈ તેમની મશ્કરી કરી હતી.' ૧. આવયૂ.૧,પૃ.૨૮૫,વિશેષા.૧૯૩૧,કલ્પધ પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૧૬૫. ૨. બંદ કાર્તિકેયનું બીજું નામ.' ૧. અનુછે પૃ.૨૫, નિશીયૂ.૨.પૃ.૪૪૪, આવચૂ.૧,પૃ.૧૧૫,૩૧૫, આવનિ.૫૧૭. ૩. બંદ જુઓ અંદા(૧)." ૧. ઉત્તરાય્. પૃ.૭૩. ૧. ખંદા (સ્કન્દક) સાવથીના રાજા જિયસત્ત(૨૨) અને તેની રાણી ધારિણી(૨૨)નો પુત્ર. કુંભકારકડના રાજા દંડગિની પત્ની પુરંદરજસા તેની બહેન હતી. આ બંદા સંસારનો ત્યાગ કરી વીસમા તિર્થંકર મુણિસુવ (૧)ના શિષ્ય બન્યા હતા. દંડગિના પુરોહિત પાલગ(૧)ને તેમણે ધર્મચર્ચામાં હરાવ્યા હતા, એટલે તેનું વેર વાળવા વૈરવૃત્તિવાળા પાલગે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે ઘાણીએ ઘાલી પીલી નાખ્યા. ખંદા નિદાન (તીવ્ર ઇચ્છા) સાથે મરણ પામ્યા. તે દેવ તરીકે પુનર્જન્મ પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy