SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિર્થીયર મહાવીરે પોતાનું સૌપ્રથમ પારણું અહીં બ્રાહ્મણ બહુલ(૨)ના ઘરે કર્યું હતું. ૧. ઉપા.૩. ૩. આવનિ.૩૨૫,૩૨૯,૪૬૨, આવરૃ.૧. ૨. ઉપા.૧૨. પૃ. ૨૭૦,કલ્પવિ.પૃ.૧૫૭, વિશેષા. ૧૯૧૨. ૨. કોલ્લાઅ સન્નિવેશ જે હાલંદાથી બહુ દૂર ન હતો. મહાવીરે હાલંદામાં પોતાના બીજા વર્ષાવાસ દરમ્યાન ચોથા માસખમણના પારણાના પ્રસંગે બ્રાહ્મણ બહુલ(૪) પાસેથી અહીં ભિક્ષા ગ્રહણ કરી હતી. ગોસાલે પોતે એક તરફી (પોતાના તરફથી) મહાવીરને ગુરુ તરીકે અહીં સ્વીકાર્યા હતા. પૂર્વભવમાં મહાવીર જે કોસિએ(૧) હતા તે આ સ્થળનો હતો. મહાવીરના બે ગણહર વિયર(૧) અને સુહમ્મ(૧) આ સન્નિવેશના હતા. ૧.ભગ ૫૪૧,આવચૂ.૧પૃ.૨૮૩, 1 વિશેષા.૧૮૦૭. આવનિ.૪૭૫,કલ્પવિ.પૃ.૧૬૪, [ ૩. વિશેષા.૨૫૦૫, આવનિ.૬૪૪, આવચૂ. વિશેષા.૧૯૨૯. ૧.પૃ.૩૩૭, કલ્પવિ.પૃ.૨૪૯. ૨. આવનિ.૪૪૧,આવચૂ.૧,પૃ.૨૨૯, કોલ્લાગ (કોલ્લાક) આ અને કોલ્લાઅ એક છે. ૧ ૧. ઉપા.૩, ભગ.૫૪૧, આવનિ. ૬૪૪. કોવકડ (કૂપકટ) જુઓ કોઅગડ.' ૧. આવમ.પૃ.૨૨૭. કોસંબવણ (કૌશામ્બવન) તે જંગલ જયાં જરાકુમાર વડે વાસુદેવ(૨) કહ(૧) મરાયા. તે હસ્થિપ્પની દક્ષિણે આવેલ હતું. હત્યિકમ્પની એકતા ભાવનગર પાસે આવેલા હાથબ સાથે સ્થાપવામાં આવી છે. ૧. અન્ત.૯, સ્થાઅ.પૃ.૪૩૩. ૨. લાઇ.પૂ. ૨૮૭,૩00. કોલંબિયા (કૌશામ્બિકા) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૃ.૨૫૭. કોસંબી (કૌશલ્બી) આરિય(આ) દેશ વચ્છ(૧)નું પાટનગર.' તે આર્ય પ્રદેશની દક્ષિણ સીમા ગણાતું હતું. તેમાં ચંદોતરણ(૧) નામનું ઉદ્યાન હતું. સયાણીએ, અજિયસેણ(૨) વગેરે રાજાઓ અહીં રાજ કરતા હતા.પજ્જોય અને અવંતિસેણ રાજાઓએ તેના ઉપર આક્રમણ કર્યું હતું. મહાવીરે લીધેલો અભિગ્રહ (અભિગ્રહ) ચંદણા દ્વારા આ નગરમાં પૂર્ણ થયો હતો. તિર્થીયર પાસ(૧)”, આચાર્ય મહાગિરિ અને સુહસ્થિ આ નગરમાં આવ્યા હતા. (ભરત(૨)ક્ષેત્રના) સાતમા વાસુદેવ(૧)એ પોતાના પૂર્વભવમાં આ નગરમાં તપ કર્યા હતાં. અલ્લાહબાદની પશ્ચિમે લગભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy