SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. આવનિ.૧૩૦૫, આવચૂ.૨,પૃ.૨૦૩ | ૩. લાઈ.પૃ.૨૯૮. કોડિવરિસિયા (કોટિવર્ષિકા) ગોદાસગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૂ. ૨૫૬-૨૫૭. કોડીગ (કોડીન) કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. કોડીસર (કોટીશ્વર) ગિરિણગરનો ધનિક વેપારી. તે દરેક વર્ષે ઝવેરાતથી ભરેલા ઘરને આગ લગાડતો હતો. આ રીતે તે અગ્નિની પૂજા કરતો હતો માટે લોકો તેની પ્રશંસા કરતા હતા. તે વેપારી પારસી હોય એવું જણાય છે. ૧. વિશેષાકો,પૃ.૨૭૮, આવયૂ.૧.પૃ.૭૯. કોણાલગ (કોણાલક) તિર્થીયર કુંથુ (૧)નો એક ઉપાસક રાજા.' ૧. તીર્થો.૪૮૦. કોણિઅઅથવા કોણિક અથવા કોણિય (કોણિક અથવા કૌણિક) આ અને કુણિએ એક છે.' ૧. ભગ.૩૮૫, આવચૂ.૧.પૃ.૪૫૫, ઔપ.૭, આવયૂ.૨,પૃ.૧૬૬, ૧૬૭, ૧૭૨, દશા.૯.૧. કોરિય (કોત્રિક) જમીન ઉપર સૂનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. ૧. ભગઅ.પૃ.૫૧૯. - ૨. ભગ.૪૧૭, નિર.૩.૩. ઔપ.૩૮. કોત્થ (કૌત્સ) આ અને કોચ્છ એક છે.' ૧. સ્થા.૫૫૧, ભગ.૫૫૪. કોમલપસિણ (કોમલપ્રશ્ન) પહાવાગરણદાસાનું સાતમું અધ્યયન. તે નાશ પામ્યું છે, અત્યારે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા.૭૫૫. કોમુઈયા અથવા કોમુદિયા (કૌમુદિકા) વાસુદેવ(૨) કણહ(૧)ની ભેરી.' ૧. જ્ઞાતા.૫૩, બૃભા.૩૫૬, આવહ.પૃ.૯૭. કોરંટગ (કોરટક) ભરુઅચ્છનું ઉદ્યાન. ૧. વ્યવભા.૩.પૃ.૧૩૭. કોરવ અથવા કોરવ (કૌરવ અથવા કૌરવ્ય) આ જ નામના આર્ય વંશમાં જન્મેલો.' ૧. પ્રજ્ઞા.૩૭, મર.૪૪૨,વિશેષા.૧૮૪૭, સૂત્ર.૨.૧.૯, બુભા.૩૨૬૫. કોલપાલ જુઓ કોલવાલ." ૧. સ્થા.૨૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy