SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૨૫ પર્વતાળ ક્ષેત્ર સાથે સ્થાપી શકાય. આ ઉત્તરનો ભાગ તે વખતે જૈનધર્મની અસર નીચે આવ્યો ન હતો.૪ ૧. પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા.૩૭. ૩. પ્રજ્ઞા.૩૭. ૨. રાજમ. રાજ.૧૪૨ ઉ૫૨. ૧ કેકયદ્ધ (કૈકયાર્ધ) કેકય દેશનો અડધો ભાગ જેનું પાટનગર સેયવિયા હતું. તે કેકયના દક્ષિણ ભાગમાં આવેલું આરિય ક્ષેત્ર હતું. તેમાં સાત હજાર ગામ હતાં. તે રામાયણના કેકયથી ભિન્ન છે. તે નેપાળની તરાર્ધમાં અને શ્રાવસ્તીની ઉત્તરપૂર્વમાં એવલો હતો. 3 ૧. પ્રજ્ઞા.૩૭, રાજ.૧૪૨, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. રાજ.૨૦૦ કૈકયી (કૈકયી) જુઓ કેકઈ. ૧ ૧. આવચૂ.૧.પૃ.૧૭૬. કેગમઈ (કેકમતી) આ અને કેકઈ(૧) એક છે. ૧. આનિ.૪૦૯. કેતુ જુઓ કેઉ.૧ ૧. સૂર્ય ૧૦૭. કેતુમતી જુઓ કેઉમતી. ૪. લાઇ.પૃ.૨૫૬, શ્રભમ.પૃ.૩૬૪. કેતલિપુત્ત (કેતલિપુત્ર) આ અને તેતલિપુત્ત(૧) એક છે. ૧. ઋષિ.૮. '' ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. કેયઇઅદ્ધ (કેકયાર્ધ) જુઓ કેકયદ્ધ. ૧ ૧. રાજ.૧૪૨. કેયયઅદ્ધ (કેકયાર્ધ) જુઓ કેકયદ્ધ,૧ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. કેયલિ (કેતલિ) આ અને તેતલિપુત્ત(૧) એક છે.૧ ૧. ઋષિ(સંગ્રહણી). ૩. શ્રભમ.પૃ.૩૬૪,લાઇ.પૃ.૨૫૬. Jat5=ducation International કેરિસવિઉ—ણા (કીદગ્વિકુર્વણા) વિયાહપણત્તિના ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશક.' ૧. ભગ.૧૨૬. કેલાસ (કૈલાશ) જુઓ કઇલાસ. ૧. આવચૂ.૧.પૃ,૨૦૫, પિંડનિ.૪૫૨, સ્થા.૨૦૫,અન્ન.૧૨,ઉત્તરાયૂ.પૃ.૧૮૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy