________________
૨૧૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુમાર મહરિસિ (કુમાર મહર્ષિ) કુમારવરનું બીજું નામ."
૧. મનિ.૨૨૭. કુમારલેચ્છ (કુમારલેચ્છક) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધરૂપ કમ્મવિવાગદતાનું દસમું અધ્યયન. વર્તમાનમાં તે અંજૂ(૧) શીર્ષક નીચે મળે છે.
૧. સ્થા. ૭૫૫. કુમારવર એક ઋષિ જે કુમારમહરિસિ નામે પણ પ્રસિદ્ધ છે."
૧. મનિ.પૃ.૨૨૧-૨૨૭. કુમારસમણ કુમારશ્રમણ) (૧) અઈમુત્ત(૧)નું તેમજ (૨) કેસિ(૧)નું બીજું નામ. ૧. ભગ.૧૮૮.
૨. ઉત્તરા.૨૩.૧૬. ૧. કુમુદ મહાવિદેહમાં સીસોદા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલો વિજય(૨૩)(પ્રદેશ). અરજા તેનું પાટનગર છે. જુઓ અસોગા(૧).
૧. સ્થા.૯૨,૬૩૭,જબૂ.૧૦૨,સમ.૩૪. ૨. કુમુદ ભદસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.'
૧. સ્થા.૬૪ર, જબૂ.૧૦૩. ૩. કુમુદ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું પણ તે જ નામ છે. તે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૮. ૨.જખૂ. ૧૦૩.
૩. સમ.૧૮. ૪. કુમુદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૧૭. કુમુદગુમ (કુમુદગલ્મ) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.'
૧. સ.૧૮. કુમુદuભા(કુમુદપ્રભા) મહાવિદેહમાં જંબુસુદંસણ વૃક્ષની ઉત્તરપૂર્વમાં આવેલી પુષ્કરિણી.'
૧. જબૂ.૯૦,૧૦૩. ૧. કુમુદા ભદ્રસાલવણની નજીક જંબુસુંદસણ વૃક્ષની ઉત્તરપૂર્વમાં આવેલી પુષ્કરિણી.૧
૧. જબૂ.૯૦,૧૦૩. ૨. કુમુદા સંદીસર(૧) દ્વીપમાં અંજણગ(૧) પર્વતના દક્ષિણ ભાગ ઉપર આવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org