SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નિશીયૂ.૪.પૃ.૧૩૧. કુડિન્વય (કુટીવ્રત) કુટીરોમાં રહેતા અને ક્રોધ-લોભ-મિથ્યાત્વ-માનને જીતનારા પરિવ્રાજકોનો વર્ગ.૧ ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. કુડુક જુઓ કુડુક્ક.૧ ૧. વ્યવમ.૪.૨૮૩. ૩ કુડુક્ક એક અણારિય (અનાર્ય) દેશ' જેને રાજા સંપઈએ સાધુઓના વિહાર માટે મુક્ત યા ખુલ્લો જાહેર કર્યો હતો. તેની એકતા કુર્ગ(કોડગુ) સાથે સૂચવવામાં આવી છે. ૨. નિશીચૂ.૪.પૃ.૧૩૧. ૩. લાઇ.પૃ.૩૦૧. ૧.વ્યમવ.૩.પૃ.૧૨૨, ૬.પૃ.૫૨, આવયૂ.૧.પૃ.૨૭. ૧ ૧. કુણાલ ચંદગુત્તનો પ્રપૌત્ર, બિંદુસાર(૨)નો પૌત્ર અને અસોગ(૧)નો પુત્ર. તે ઉજ્જૈણીનો રાજા હતો. પાડલિપુત્તથી આવેલો પિતાનો પત્ર તેણે વાંચ્યો. તેમાં લખ્યું હતું કે ‘અંધીયતામ્’ અર્થાત્ તારી જાતને અંધ કરી નાખ. તેને પિતાની આજ્ઞા સમજી તેણે પોતાને અંધ કરી નાખ્યો.તે સંગીતકળામાં નિષ્ણાત હતો.ર તેણે આંખો ગુમાવી એ અંગે જુઓ પાડલિપુત્ત. ૧.બૃભા.૨૯૪,કલ્પધ.પૃ.૧૬૫. ૨.મ.પૃ.૮૮-૮૯,અનુહ.પૃ.૧૦ ૧૧, આવયૂ.૧.પૃ.૬૦,નિશીચૂ.૪. ૨. કુણાલ ભરુયચ્છનો બૌદ્ધ ભિક્ષુ જે પાછળથી આચાર્ય જિણદેવ(૪)નો શિષ્ય બની ગયો.૧ ૧.શાતા.૭૧, પ્રજ્ઞા.૩૭, રાજ.૧૪૬, બૃભા.૩૨૬૨,સ્થા.૫૬૪,સ્થાઅ. પૃ.૪૭૯, સૂત્રશી.પૃ.૧૨૩. ૨૧૩ પૃ.૧૨૮-૧૨૯. ૩. નિશીચૂ.૨.પૃ.૩૬૧-૬૨, બૃભા.૩૨૭૬. ૧. આવચૂ.૨.પૃ.૨૦૧, આનિ.૧૨૯૯. ૧ ૩. કુણાલ ઉત્તરમાં આવેલો એક આરિય(આર્ય) દેશ જેનું પાટનગર સાવથી હતું. તે કુણાલા(૨) પણ કહેવાતો. આ દેશમાં એરાવઈ નદી વહેતી હતી. કુણાલની એકતા ઉત્તર કોસલ સાથે સ્થાપવામાં આવી છે. ૨ ૨. બૃહ્યા. ૫૬૫૩. ૩. શ્રભમ.પૃ.૩૬૩. Jain Education International ૨ ૧. કુણાલા કુણાલ દેસમાં આવેલું નગર. તેની પાસે એરાવઈ નદી વહે છે. તેના નાશ પછી બાર વર્ષે મહાવીરને કેવળજ્ઞાન થયું હતું. ઉક્કુરુડ કુણાલાનો હતો. કુણાલા અને સાવથી એક જ છે. ३ ૧. નિશીયૂ.૩.પૃ.૩૬૮, બૃભા.૫૬૩૮-| ૨. ઉત્તરાયૂ.૧૦૮, આવચૂ.૧.પૃ.૬૦૧. ૩૯. ૩. લાઇ.પૃ.૩૦૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy