SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૭ કુંજરસેણા (કુજરસેના) ચક્કવબિંદિર(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. કુંજરાવા (કુઝુજરાવર્ત) રહાવા પાસે આવેલો પર્વત.' ૧. મર. ૪૭૩. ૧. કુંડકોલિઅ (કુકકોલિક) કંપિલ્લપુરનો ગૃહસ્થ. પૂસા તેની પત્ની હતી. મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો તે હતો.'ગોસાલ દ્વારા પ્રતિપાદિત નિયતિવાદ અંગે તેને એક દેવ સાથે રસપ્રદ ચર્ચા થઈ હતી. ગોસાલના સિદ્ધાન્તના પ્રશંસક તે દેવને તેણે પૂછ્યું હતું કે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તમે તમારું દેવપદ પામ્યા તો પછી બીજા જીવો પણ પ્રયત્ન કર્યા વિના ઉચ્ચ પદો કેમ પામતા નથી? કેટલાક જીવો દેવ છે, કેટલાક મનુષ્યો છે, કેટલાક પશુઓ છે અને કેટલાકનારકીઓ છે એ હકીકત જ દર્શાવે છે કે જીવોમાં ગતિ આદિ જે ભેદો છે તે તેમનાં કર્મોના કારણે છે. ગોસાલનો સિદ્ધાન્ત ટકી શકે તેવો નથી. આ સાંભળી દેવ મૂંઝાયો અને તે સ્થળ છોડી જતો રહ્યો. ૧. ઉપા. ૩૫. ૨. ઉપા.૩૬. ૨. કુંડકોલિઅ ઉવાસગદસાનું છઠ્ઠું અધ્યયન.' ૧. ઉપા.૨. સ્થા.૭૫૫. કુંડકોલિય (કચ્છકોલિક) આ અને કુંડકોલિઅ એક છે.' ૧. ઉપા. ૩૫. કુંડગ (કુણ્ડક) આ અને કુંડાગ એક છે." ૧. કલ્પવિ.પૃ.૧૬૭. ૧. કુંડગામ (કુડગ્રામ) તિર્થીયર મહાવીરનું જન્મસ્થાન. તેની એક્તા કુંડપુર સાથે છે. તે બે ભાગમાં વિભક્ત હતું – ખયિકુડપુર અને માહણકુડપુર. ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરનો સંસારત્યાગનો વિધિ આ ગામમાં થયો હતો. તેની એકતા વર્તમાન બાસુકુંડ (Basukund) સાથે સ્થાપવામાં આવી છે જે એક વખત વૈશાલીનું ઉપનગર હતું.' ૧. કલ્પ.૧૦૦, આવભા.૧, વિશેષા. [૩. આચા.૨.૧૭૬, ભગ. ૩૮૩. ૧૮૫૬, ૧૮૭૬-૧૮૮૬, આવચૂ. ૪. આવનિ.૪૬૦-૬૧, આવયૂ.૧.પૃ. ૧.૫.૨૪૩, આવહ.પૃ.૨૦૬,૨૧૯ ૨૬૫, કલ્પ.૧૧૫ ૬૭૭. | ૫. જિઓડિ. પૃ.૧૦૭. ૨. આવયૂ.૧.પૃ.૨૪૩, ૨૬૫. ૨. કુંડગ્રામવિયાહપત્તિના નવમા શતકનો તેત્રીસમો ઉદેશક.' ૧. ભગ.૩૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy