SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિતિસણ કિતિમઈ (૨)ના પિતા.' ૧. ઉત્તરાનિ.૩૭૯. કિમાહાર વિયાહપણત્તિના ચૌદમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧. ભગ. ૫૦૦. કિયગ (કીચક, જુઓ કીયગ. ૧. શાતા.૧૧૭. કિરાય(કિરાત) આ અને ચિલાય(૧) એક છે.' ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૧. કિરિયા (ક્રિયા) પણવણાનું બાવીસમું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા. ગાથા ૬. ૨. કિરિયા વિયાહપણત્તિના(૧) ત્રીજા શતકનો ત્રીજો ઉદ્દેશક,(૨) આઠમા શતકનો ચોથો ઉદ્દેશક અને (૩) સત્તરમા શતકનો ચોથો ઉદ્દેશક ૧. ભગ.૧૨૬. ૨. ભગ.૩૦૯. ૩.ભગ ૫૯૦. કિરિયાઠાણ (ક્રિયાસ્થાન) સૂયગડનું અઢારમું અધ્યયન.' ૧. સમ.૨૩. કિરિયાવિસાલ (ક્રિયાવિશાલ) તેરમું પુવ. ૧. સમ.૧૪,૧૪૭,નદિ.૫૭, નદિય્-પૃ.૭૬, નદિમ.પૃ.૨૪૧. કિવિસ (કલ્વિષ) નીચલા વર્ગના દેવોનો એક પ્રકાર.' ૧. સૂત્રચૂ.પૃ.૫૭. કિલ્વિસિય(કિલ્બિષિક) કપટી સાધુઓનો એક વર્ગ. તેઓ જ્ઞાન અને સાધુચરિત વ્યક્તિઓને ભાંડતા હતા.' ૧. ભગ.૨૫, ભગઅપૃ.૫૦. કિસિપારાસર (કૃષિપારાશર) શરીરસંપત્તિમાં નબળો હોવા છતાં કૃષિમાં નિષ્ણાત એવો ધાન્યપૂરણ ગામનો બ્રાહ્મણ.' ૧. ઉત્તરાયૂ.પૃ.૭૬, ઉત્તરાશા પૃ.૧૧૯, ઉત્તરાક પૃ.૬૫. કયગ (કચક) વિરાડણયરનો રાજા. રાજકુંવરી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમત્રણ પાઠવવામાં આવ્યું હતું.' ૧. જ્ઞાતા.૧૧૭. કિવ (ક્લીવ અથવા ક્લબ) હત્થિણાઉરનો રાજકુમાર જેને દોવના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy