________________
૧૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કામિટ્ટિય (કામદ્ધિક) વેસવાડિયગણના ચાર કુળોમાંનું એક.'
૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૬૦. કામિઢિયગણ (કાર્ષિકગણ) મહાવીરની આજ્ઞામાં રહેલા નવ સાધુગણોમાંનો એક.૧
૧. સ્થા. ૬૮૦. ૧. કાય અયાસી ગહમાંનો એક.૧
૧. સ્થા.૯૦,સૂર્ય.૧૦૭,જબૂશા પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫૨૯૬. ૨. કાય (કાક) અણારિય(અનર્ય) જાતિ અને તેમનો દેશ. કાક લોકોના પ્રદેશની એકતા કેટલીક વાર બિથર (Bathur) પાસે આવેલા કાલુપુર સાથે સ્થાપવામાં આવી છે. મિથ સાંચિ પાસે આવેલા કાકનદ સાથે તેની એકતા સૂચવે છે. જુઓ ગાય. ૧. સૂત્રશી.પૃ. ૧૨૩.
૨. ટ્રાઈ. પૃ.૩પ૬. કાયંદર (કાકન્ટિક) કાયંદીનો રહેવાસી.'
૧. ભગ.૪૦૪, કલ્પવિ.પૃ. ૨૫૪. કાયંદી (કાકન્દી) જુઓ કાગંદી.
૧. સ.૧૫૮, ભગ. ૪૦૪. કાયકિઈ (કાયસ્થિતિ) પણવણાનું અઢારમું પદ (પ્રકરણ)."
૧. પ્રજ્ઞા.૨૫૩. કાયરઅ (કાતરક) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.
૧. ભગ.૩૩૦. કાયરિઅ (કાતરિક) લાગપાલ વરુણ(૧)ના કુટુંબના સભ્ય.
૧. ભગ.૧૬૭. ૧. કાલ રાજા સેણિય(૧) અને તેની રાણી કાલી(પ)નો પુત્ર. કુણિયના પક્ષે વેસાલીના રાજા ચેડગ સાથે યુદ્ધમાં લડતાં તે ચેડગ દ્વારા હણાયો હતો.'
૧. નિર.૧.૧, આવચૂ.૨,પૃ.૧૭૧, ૧૭૩. ૨. કાલ અઠ્યાસી ગહમાંનો એક ૧. જબૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૩-૯૪,
સ્થાઅ.પૂ.૭૮-૭૯, ૩. કાલ વાયુકુમાર દેવોનો લોપાલ. તેની મુખ્ય પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો કાલવાલ(૧)ની મુખ્ય પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો સમાન જ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org