SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૭. પાસ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તે ઈસાણ(૨)ની મુખ્ય પત્ની બની. ૧. જ્ઞાતા.૧૫૮. ૨. એજન., ભગ.૪૦૬, સ્થા.૬૧૨. કહવઓંસા (કૃષ્ણાવતેસક) ઈસાણ સ્વર્ગ(કલ્પ)માં એક સ્વર્ગીય વાસસ્થાન." ૧. જ્ઞાતા. ૧૫૮. કહવાસુદેવ (કૃષ્ણ વાસુદેવ) જુઓ કણહ (૧) ૧. જ્ઞાતા.૫૨, અન્ત.૬, આવયૂ.૧.પૃ.૪૬૦. કહવેણા (કૃષ્ણવેન્ના) એક નદી. તેની એકતા કૃષ્ણા અને વેણા નદીઓના સંયુક્ત પ્રવાહ સાથે સ્થાપવામાં આવી છે. તે બંગાળના ઉપસાગરને મળે છે. ૨ ૧. નિશીભા.૪૪૭૦, નિશીયૂ.૩.પૃ.૪૨૫. ૨. જિઓડિ. પૃ. ૧૦૪. કહસપ્પ (કૃષ્ણસર્પ) રાહુનું બીજું નામ.' ૧. ભગ. ૪૫૩. કહસહ (કૃષ્ણસહ) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક ૧. કલ્પ.પૃ.૨૫૯. કહસિરી (કૃષ્ણશ્રી) રોહીડાના ગૃહસ્થ દત્ત (૧)ની પત્ની. તેમને દેવદત્તા(૨) નામની દીકરી હતી.' ૧. વિપા. ૩૦. ૧. કહા (કૃષ્ણા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું પહેલું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૮. ૨. કહા ઈસાણ(૨)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક.' તેના પૂર્વભવમાં તે વાણારસીના રામ(૫) અને ધમ્માની પુત્રી હતી અને તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. ૧. શાતા.૧૫૮, ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૩. કહા અંતગડદસાના આઠમા વર્ગનું ચોથું અધ્યયન. ૧. અત્ત. ૧૭. ૪. કહા રાજા સેણિઅ(૧)ની પત્ની. તે સંસારનો ત્યાગ કરી ચંપા નગરમાં મહાવીરની શિષ્યા બની. અગિયાર વર્ષના શ્રમણજીવન પછી તે મોક્ષ પામી.૧ ૧. અન્ત.૨૦. ૫.કહાવિજયપુરના રાજા વાસવદત્તની પત્ની અને સુવાસવ(૨)ની માતા.' ૧. વિપા. ૩૪. ૨. જ્ઞાતા.૧૫૮. Jain Education International 12 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy