SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૩ ૧. આચાચૂ.પૃ.૪, આવચૂ.૧.પૃ.૨૫૧, જીતભા.૨૧૨૫, તીર્થો. ૨૮૪, સૂત્રચૂ. પૃ. ૬૫, આવહ.પૃ.૧૨૫. ૧. ઉસભસેણ (ઋષભસેન) તિત્શયર ઉસભ(૧)ના ગણધર અને ચોરાશી હજાર શ્રમણોના નાયક. તે ભરહ(૧)ના પ્રથમ પુત્ર હતા.ર ૧.જમ્મૂ.૩૧, કલ્પ.૨૧૪, આવચૂ.૧. ૨. આવચૂ.૧.પૃ.૧૮૨, કલ્પવિ.પૃ.૨૪૧, પૃ.૧૫૮, વિશેષા.૧૭૨૪, આનિ. ૩૪૪, તીર્થો. ૪૪૪. કલ્પ.પૃ.૧૫૬. ૨. ઉસભસેણ વીસમા તિત્શયર મુણિસુયને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ.' તેનો ઉલ્લેખ બંભદત્ત(૩) નામે પણ થયો છે. ૨ ૧. સમ.૧૫૭. ૨. આનિ.૩૨૯. ઉસભા (ઋષભા) ઉસભડ(૨)ના અધિષ્ઠાતા દેવ ઉસભ(૩)ની રાજધાની. ૧. જમ્મૂ.૧૭. ઉસહ (ઋષભ) જુઓ ઉસભ. ૧ ૧. જમ્મૂ. ૩૦, આવનિ.૪૩૬, આવચૂ.૧.પૃ.૧૪૪, ઉસહફૂડ (ઋષભકૂટ) જુઓ ઉસભકૂડ(૨).૧ ૧. જમ્મૂ.૬૩. ઉસહપુર (ઋષભપુર) જુઓ ઉસભપુર. ૧. ઉત્તરાયૂ. પૃ.૧૦૫. ઉસહસેણ (ઋષભસેન) જેમના શિષ્ય સીહસેણ(૭) હતા તે આચાર્ય. ૧. સંસ્તા. ૮૨-૮૩. ઉસુઆર (ઇપુકાર) જુઓ ઉસુયાર. ૧. ઉત્તરા.૧૪.૧, ઉત્તરાચૂ.પૃ.૨૨૦. ઉસુઆરપુર (ઇયુકારપુર) જુઓ ઉસુયાર(૩).૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૯૪. ૧ ૧ ઉત્સુઆરિજ્જુ (ઇપુકારીયા) જુઓ ઉસુયારિજ્જ. ૧ ૧. ઉત્તરા.૧૪.૧. ઉસુકાર (ઇષુકા૨) જુઓ ઉસુયાર(૨),૧ ૧. સમ.૩૯. Jain Education International ઉસુગાર (ઇપુકાર) જુઓ ઉસુયાર(૨).૧ ૧. સ્થા. ૯૨. For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy