SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉલ્ટુંબરિજ્જિયા (ઔદુંબરિકા) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. ઉદ્દંડ (ઉદ્દણ્ડ) દંડને ઊંચો રાખી ચાલતા વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯,આચાચૂ.પૃ.૧૬૯. ૨. ભગ.૪૧૭,નિર.૩.૩,ઔ૫.૩૮. ઉદંડપુર (ઉદ્દણ્ડપુર) એક નગર જ્યાં ગોસાલે ચંદોતરણ(૨)ના ચૈત્યમાં પોતાનો બીજો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) કર્યો હતો. પટના જિલ્લાના બિહાર નગર સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.૨ ૧. ભગ.૫૫૦. ૨. જિઓડિ.પૃ.૨૦૮. ઉદ્દઢ (ઉદ્દગ્ધ) પ્રથમ નકભૂમિ રયણપ્પભા(૨)માં આવેલાં છ નારકીઓના વાસસ્થાનોમાંનું એક. આ અને ઉદઢ એક છે. ૧ ર ૧. સ્થાય.પૃ.૩૬૭. ૨. સ્થા.૫૧૫. ઉદ્દાઇણ અથવા ઉદ્દાયણ (ઉદાયન) જુઓ ઉદાયણ.કે ૧. આચૂ.૨.પૃ.૩૬,આવચૂ.૧.પૃ.૪૦૧, આચાચૂ.પૃ.૬૪, દશરૂ.પૃ.૬૧, ૧૪૩ આવયૂ.૧.પૃ.૩૯૯. ઉદ્દિટ્ટા (ઉદ્દિષ્ટા) મહિનાના કૃષ્ણપક્ષનો પંદરમો દિવસ.૧ ૧. દશા.૬.૩., શાતાઅ.પૃ.૧૦૯, ઔપઅ. પૃ.૧૦૦. ૧. ઉદ્દેહગણ તિત્વયર મહાવીરની આજ્ઞામાં શ્રમણોના જે નવ ગણો હતા તેમાંનો એક.૧ ૧. સ્થા.૬૮૦. - ૨. ઉદ્દેહગણ આચાર્ય રોહણથી શરૂ થયેલો ગણ. તેની ચાર શાખાઓ અને છ ઉપશાખાઓ યા ઉપકુલો યથાક્રમે આ પ્રમાણે છે – ઉદુંબરજ્જિયા, માસપૂરિઆ, મઇપત્તિયા અને પુણ્ડપત્તિઆ; ણાગભૂય, સોમભૂઇ(૧), ઉલ્લગચ્છ, હત્થલિજ્જ, ણંદિજ્જ અને પારિહાસય.૧ ૧. કલ્પ (થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૫૮-૨૫૯. ઉદ્ધકંસૂયગ (ઊર્ધ્વકઠૂયક) નાભિના ઉપરના ભાગનું શરીર વલૂરતા' વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯. ૨. ભગ.૪૧૭. ૧ ઉપરિમગેવિજ્જ (ઉપરિમત્રૈવેયક) સૌથી ઉપરનું ગેવિજ્જ સ્તર. તેના ત્રણ ભાગ છે -ઉવરિમહિટ્ટિમ, ઉવરિમમઝિમ અને ઉવરિમઉવરિમ. ૧. સ્થા. ૨૩૨. ૨. ઉત્તરા.૩૬.૨૧૨-૧૩, સ્થા.૨૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy