SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સભિક્ષુ(૨), (૧૬) સમાહિઠાણ, (૧૭) પાવસમણિજ્જ, (૧૮) સંજઇજ્જ, (૧૯) મિયચારિયા, (૨૦) જ઼િયંઠિજ્જ, (૨૧) સમુદ્દપાલિજ્જ, (૨૨) રહણેમિય, (૨૩) કેસિગોયમિજ્જ, (૨૪) સમિઇ, (૨૫) જણઇજ્જ, (૨૬) સામાયારી, (૨૭) ખલુંકિજ્જ, (૨૮) મુક્ખગઇ, (૨૯) અપ્પમાય, (૩૦) તવ, (૩૧) ચરણ, (૩૨) પમાયઠાણ, (૩૩) કમ્મપ્પયડિ(૨), (૩૪) લેસા(૨), (૩૫) અણગારમગ્ગ અને (૩૬) જીવાજીવવિત્તિ. સમવાયમાં જે અધ્યયનોનાં નામો જુદાં છે તે રૂપાન્તરો માત્ર છે જે નીચે પ્રમાણે છે.૪ – (૩) ચાઉરંગિજ્જ, (૫) અકામમરણિજ્જ, (૬) પુરિસવિજ્જા, (૭) ઉરભિજ્જ, (૮) કાવિલિય, (૧૧) બહુસુયપૂજા, (૧૨) હરિએસિજ્જ, (૧૩) ચિત્તસંભૂય, (૧૫) સભિગ, (૧૬) સમાહિઠાણા, (૨૦) અણાહપજ્જા, (૨૨) ૨હણેમિર્જા, (૨૩) ગોયમકેસિજ્જ, (૨૪) સમિતીઓ, (૨૮) મોક્ષમગ્ગગઇ, (૩૦) તોમર્ગી, (૩૧) ચરણવિહિ(૨), (૩૨) પમાયઠાણાઈ, (૩૩) કમ્મપડિ અને (૩૪) લેસયણ. ૧૩૬ ‘ઉત્તરયણ’ નામમાં રહેલો ‘ઉત્તર’ શબ્દ ત્રણ અર્થો આપે છે– (૧) અંતિમ, (૨) ઉત્તમ અને (૩) પછી. કેટલાક માને છે કે ઉત્તરયણગત ઉપદેશ મોક્ષ પ્રાપ્ત E કરતાં પહેલા મહાવીરે આપેલો અન્તિમ ઉપદેશ છે.પ કેટલાક ‘ઉત્તર’ શબ્દનો અર્થ ઉત્તમ કરે છે અને કહે છે કે ઉત્તરઝયણના અધ્યયનો (અર્થાત્ તદ્ગત ઉપદેશ) ઉત્તમ છે. બીજા કેટલાક જણાવે છે કે ‘ઉત્તરજ્ઞયણ' નામમાં ‘ઉત્તર’ શબ્દનો પ્રયોગ એ હકીકત જણાવવા માટે કરવામાં આવ્યો છે કે દસવેયાલિયની રચના પૂર્વેના કાળમાં ઉત્તરજ્જીયણનું પઠન આયારના પઠન પછી થતું હતું અને ઉત્તરકાળે દસવેયાલિયની રચના થઈ ગયા પછીના કાળમાં ઉત્તરયણનું પઠન દસવેયાલિયના પઠન પછી ક૨વામાં આવે છે.° મહાવીરના નિર્વાણ પછી ૨૦૫૦૦ વર્ષો પછી એટલે કે ૭ પુસ(૪)ના મૃત્યુ પછી ઉત્તરઝયણ નષ્ટ થઈ જશે. ૧.પાક્ષિ.પૃ.૪૪, નન્દ્રિ.૪૪. ૨. ઉત્તરાનિ.પૃ.૫. ઉત્તરાશા.પૃ.૫-૬. ૩. ઉત્તરાનિ. પૃ.૯. |૬. નન્દિમ.પૃ.૨૦૬. ૭. ઉત્તરાનિ.પૃ.૫, ઉત્તરાશા.પૃ.૫, વ્યવભા. Jain Education International ૩.૧૭૬. ૮. તીર્થો. ૮૨૬. ૪.સમ, ૩૬. ૫. ઉત્તરાનિ.પૃ.૩, ઉત્તરાશા.પૃ.૩,૭૧૨. ઉત્તરઝયણચણ્ણિ (ઉત્તરાધ્યયનચૂર્ણિ) ગોવાલિય-મહત્તરના શિષ્ય દ્વારા ઉત્તરણ ઉ૫૨ રચવામાં આવેલી ચૂર્ણિપ્રકારની ટીકા. તે શિષ્ય જિણદાસગણિમહત્તર ગણાય છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૮૩. ૨. જુઓ હિકે. પૃ. ૧૯૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy